________________
જી
હા
,
અજર-અમુ
ક
મા
5.
[૧૪] સૂરજ કુંડ સહામણે, કવડજક્ષ અભિરામ; નાભિરાયા કુલ-મંડ, જિનવર કરું પ્રણામ. ૩
સ્તવન સિદ્ધાચલને વાસી પ્યારે લાગે મેરે રાધા. ઈણ રે ગૂંગરીયામાં ઝીણું ઝીણું કેરણી, ઉપર શીખર બીરાજે મેરા રાજીદા.સિદ્ધા. ૧ કને કુંડળ માથે મુગુટ બીરાજે, બાંહે બાજુબંધ છાજે મેરા રાજીંદા. સિદ્ધા...૨ ચઉમુખ બિંબ અનુપમ છાજે, અદ્ભુત દીઠે દુઃખ ભાંજે મેરા રાઈદા. સિદ્ધા...૩ ચુવા ચુવા ચંદન એર અગરજા, કેશર તિલક વિરાજે મારા રાજંદા. સિદ્ધા...૪ ઈણ ગિરિ સાધુ અનંતા સિદ્ધા, કહેતાં પાર ન આવે મેરા રાઈદા. સિદ્ધા...૫ જ્ઞાનવિમલ પ્રભુ ઇણ પરે બેલે, આ ભવ પાર ઊતારે મારા રાઝદા. સિદ્ધા-૬
થાય શત્રુંજયમંડણ ઋષભણિંદ દયાળ, મરુદેવાનંદન વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી પૂર્વ નવ્વાણું વાર, આદીશ્વર આવ્યા જાણું લાભ અપાર. ૧
-
ક
-
માજિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org