________________
૬. ગિરિરાજનાં મુખ્ય ર૧ શિખરો
શ્રી શત્રુંજય, રૈવત વગેરે ૨૧ મુખ્ય શિખરે આ ગિરિરાજનાં છે, તેમાં પણ શત્રુંજય અને સિદ્ધક્ષેત્ર એ બે મુખ્ય છે.
શ્રી શત્રુંજયકલ્પની શુભશીલગણિકૃત વૃત્તિમાં આ શિખરના નામ સાથે તેના આરાધકેની કથાઓ આપવામાં આવેલ છે.
૭. રાયણવૃક્ષને મહિમા શ્રી શત્રુંજય માહા(પૃ. ૪૭) માં જણાવેલ છે કે–“રાયણવૃક્ષની નીચે શ્રી ઋષભદેવ પ્રભુની ચરણપાદુકાઓ છે, તેના વડે તે વૃક્ષ શેભે છે. આ વૃક્ષ નીચે શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વ નવ્વાણું વાર સમેસર્યા છે. તેથી તે રાયણવૃક્ષ સર્વોત્તમ તીર્થ સમાન વંદનીય છે. તેનાં પાંદડાં, ફળ અને શાખાઓ પર દેવતાઓને વાસ છે. તેનાં પાંદડાં વગેરે કાપવા લાયક નથી. તેના પૂજનથી શારીરિક દેષ નાશ થાય છે. તેનાં ખરી પડેલાં પાંદડાં વગેરે જે સંગ્રહી રખાય તે સર્વ અનિષ્ટને નાશ કરે છે.”
“રાયણવૃક્ષની પશ્ચિમ દિશામાં અગમ્ય રસકૂપિકા છે, તેના રસથી લેતું તેનું થઈ જાય છે.”
૮. શ્રી શત્રુંજય તીર્થનાં મેટા ઉદ્ધાર
૧. શ્રી કષભદેવ સ્વામીના સમયમાં શ્રી ભરતચક્રીએ ગિરિરાજને ઉદ્ધાર કરાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org