________________
૪. ગિરિરાજ પર સમવસરણે શ્રી ધર્મઘોષસૂરિકૃત શ્રી શત્રુંજય કપની શુભશીલગણિકૃત વૃત્તિ (રૂ. ૪૩ થી ૭૫) માં આ ગિરિરાજ ઉપર (શ્રી નેમિનાથ પ્રભુ વિના) ર૩ તીર્થકરના સમવસરણને વિસ્તાર આપે છે.
શ્રી શત્રુંજય માહાત્મ્ય સર્ગ ૧૦ (પૃષ્ઠ ૫૯૭) માં જણાવ્યું છે કે-ઈન્દ્ર મહારાજાએ ગૃહસ્થપણામાં રહેલ શ્રી નેમિનાથ પ્રભુને કહ્યું કે અમને શ્રી શત્રુંજયાદિ તીર્થોની યાત્રા કરાવે. આથી ઈન્દ્ર રચેલા વિમાનમાં દેવેની સાથે બેસીને શ્રી નેમિપ્રભુ શત્રુંજયગિરિ પર પધાર્યા હતા અને ત્યાં ગિરિરાજના મહિમાને વર્ણવ્યું હતું. એટલે આ ગિરિરાજ વીશેય તીર્થકરેની ચરણરજથી પવિત્ર છે.
૫. ગિરિરાજનું પ્રમાણ પહેલા આરામાં ૮૦ જન બીજા , ૭૦ ,, ત્રીજા
૬૦ . ચેથા ,, ૫૦ ,, પાંચમા , ૧૨ , છઠ્ઠ , સાત હાથ પ્રમાણે રહેશે. ઉત્સર્પિણ કાળમાં ક્રમે, ક્રમે વૃદ્ધિ પામશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org