________________
જિમ
:
[ 3 ] ૭. શત્રુંજય બૃહત્કલ્પ મૂળ. ૮. ધર્મઘોષસૂરિ રચિત-શત્રુંજયકલ્પ. તેના ઉપર શુભશીલગણની રચેલી ટીકા છે. તેમાં આ ગિરિરાજની આરાધના
કરનારા-આરાધકેની ઘણું કથાઓ છે. ૯. શત્રુંજયતીર્થોદ્ધાર પ્રબંધ. ૧૦. નાભિનંદનજિદ્ધાર પ્રબંધ. ૧૧. શત્રુંજય તીર્થોદ્ધાર રાસ.
' આ સિવાય વિવિધ તીર્થક, તીર્થમાલાઓ, નવાણું પ્રકારની પૂજા, નવ્વાણું અભિષેક પૂજા તેમજ સ્તોત્રો, ચૈિત્યવંદન-સ્તવન-તુતિઓમાં શત્રુંજયનું વર્ણન આવે છે.
આધુનિક પુસ્તિકાઓ પણ ઘણી બહાર પડી છે. ૩. શત્રુંજય ગિરિરાજનું માહાતમ્ય બતાવનારી
કથાઓ ૧. કંડુરાજાની કથા–શ્રી શત્રુંજય માહાસ્યમાં આ
કથા વિસ્તારથી આપવામાં આવી છે. (પૃ૦ ૮) ૨. શુકરાજાની કથા–શ્રાદ્ધવિધિમાં વિસ્તારથી છે. ૩. ચંદ્રશેખરરાજાની કથા–શ્રાદ્ધવિધિમાં છે. ૪. મહીપાલરાજાની સ્થા–સૂર્યાવર્તકુંડના માહાભ્ય
ઉપરની આ કથા. શત્રુંજય માહાઓમાં છે. ૫. શ્રી ચંદ્રરાજાની કથા–ચંદ્રરાજાના રાસમાં આ
ચરિત્ર વિસ્તારથી આપવામાં આવેલ છે.
મક
:
:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org