________________
[ ૧૩૧ ] સુરલેકે સુરસુંદરી, મળી મળી કે થેક; તે તીવર પ્રણમિયે, ગવે જેહના કલેક. ૧૯ યેગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિયે, હવા અનુભવ રસ લી. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણ નિત, તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખણ ચિત્ત. ૨૧ સુર અસુર નર કિન્નર, રહે છે જેની પાસ; તે તીર્થેશ્વર પ્રભુમિયે, પામે લીલ વિલાસ. ૨૨ મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ તે તીર્થેશ્વર પ્રભુમિ, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય. ૨૪ સુરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીથેશ્વર પ્રભુમિ, જસ મહિમા ન કહાય. ૨૫ સુંદર ટૂંક સેહામણી, મેરુ સમ પ્રાસાદ, તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર ટળે વિખવાદ. ર૬ દ્રવ્ય ભાવ વૈરી ઘણા, જિહાં આવ્યું હોય શાન્ત, તે તીર્થેશ્વર પ્રમિય, જાયે ભવની બ્રાંત. ર૭ જગહિતકારી જિનવરા, આવ્યા ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ઉદ્દામ. ૨૮
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org