________________
[ ૧૨૬ ] વીશ કહીશ પાંડવા, મેક્ષ ગયા ઈણે કામ; એમ અનત મુકતે ગયા, સિદ્ધક્ષેત્ર તીણે નામ. ૯ (૩) અડસઠ તીરથ હાવતાં. અંગ રંગ ઘડી એક; તુંબી જળ સનાને કરી, જાગે ચિત્ત વિવેક, ૧૦ ચંદ્રશેખર રાજા પ્રમુખ, કર્મ કઠિન મળધામ; અચળ પદે વિમળા થયા, તેણે વિમળાચળનામ. ૧૧ (૪) પર્વતમાં સુરગિરિ વડે, જિન અભિષેક કરાય; સિદ્ધ હવા સ્નાતક પદે, સુરગિરિ નામ ધરાય. ૧૨ અથવા ચૌદે ક્ષેત્રમાં, એ સમે તીરથ ન એક તેણે સુરગિરિ નામે નમું, જિહાં સુરવાસ અનેક. ૧૩ (૫) એંશી જન પૃથુલ છે, ઉંચપણે છ વીશ; મહિમાએ મેટે ગિરિ, મહાગિરિ નામ નમીશ. ૧૪ (૬) ગણધર ગુણવતા મુનિ, વિશ્વમાંહે વંદનિક જેહ તેહ સંયમી, વિમળાચળ પૂજનિક. ૧૫ વિપ્રલેક વિષધર સમ, દુઃખીયા ભૂતળ માન; દ્રવ્યલિંગ કણ ક્ષેત્ર સમ, મુનિવર છીપ સમાન. ૧૬ શ્રાવક મેઘ સમા કહ્યા, કરતાં પુણ્યનું કામ; પુણ્યની શશિ વધે ઘણી, તેણે પુણ્યરાશિ નામ. ૧૭ (૭) સંયમધર સુનિવર ઘણા તપ તપતા એક ધ્યાન કર્મવિયેગે પામીયા, કેવલ લક્ષમી નિધાન. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org