SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ , છે [ ૧૨૪ ] દરરોજ ગિરિરાજ સન્મુખ નવ ખમાસમણું આ રીતે દુહા બાલીને દેવાં– સિદ્ધાચલ સમરું સદા, સેરઠ દેશ મઝાર, મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. ૧ રિઠ દેશમાં સંચર્યો, ન ચલે ગઢગિરનાર; શેત્રુંજી નદી નાહ્યો નહિ, એને એળે ગયે અવતાર. ૨ શેત્રુંજી નદીમાં નાહીને, મુખ બાંધી મુખકોશ દેવ યુગાદિ પૂજીએ, આણું મન સંતેષ. ૩ એક ડગલું ભરે, શેત્રુજા સામું જેહ, રાષભ કહે ભવ કોડન, કર્મ ખપાવે તેહ. ૪ શેત્રુજા સમ તીરથ નહિ, ઋષભ સમે નહિ દેવ, ગૌતમ સરિખા ગુરુ નહિ, વળી વળી વંદું તેહ. ૫ જગમાં તીરથ દ વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ અષભ સમેસર્યા, એક ગઢ નેમકુમાર. ૬ સિદ્ધાચલ સિદ્ધિ વર્ષો, મુનિવર કેડ અનંત, ': અમે અનંતા સિદ્ધશે, જે ભાવી ભગવંત. ૭. શત્રુંજયગિરિ–મંડ, મરૂદેવાને નંદ - યુગલાધર્મ નિવારણે, ના યુગાદિ જિર્ણોદ. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વર્ગાદિ સુખ ભેગ; થળી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સંગ. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy