________________
[ ૧૨૦ ] તે તેમાં શત્રુંજયને અણદીઠે કોટીગણું ફળ થાય છે અને દીઠે અનંતગણું ફળ થાય છે. ૧૧ - કેવલનાણુષ્પત્તિ, નિવ્વાણું આસિ જત્ય સાહૂણં; - પુંડરીએ વંદિતા, સવે તે વંદિયા તથ, ૧૨
અથ–જે જે સ્થાને સાધુઓને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે, અને જ્યાં જ્યાં નિર્વાણ પામ્યા છે, ત્યાં રહેલા તે સર્વ સ્થાન પુંડરીકગિરિને વંદન કરવાથી વાંઘાં, એમ સમજવું. ૧૨
અદાવય સગ્નેએ પાવા ચંપાઈ ઉજિજતનગે આ ; વંદિત્તા પુણ્યફલ, સવગુણ સંપિ પુંડરીએ. ૧૩
અથ–અષ્ટાપદ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી અને ઉજયંતગિરિ (ગિરનાર) આ સર્વ તીર્થોને વાંદવાથી જે પુણ્ય થાય, તે કરતાં સગણું પુણ્ય એક પંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૩ પૂઆકરણે પુર્ણ, એગગુણું સગુણં ચ પડિમાએ; જિગુભવBણ સહર્સ, કુંતગુણે પાલણે ઈ. ૧૪
અથ–આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એકગણું પુણ્ય થાય છે, પ્રતિમાનું સ્થાપન કરવાથી સગણું પુરાય થાય છે, જિનભવન કરવાથી હજારગણું પુણ્ય થાય છે. રક્ષણ કરવાથી અનંતગણું પુણ્ય થાય છે. ૧૪ પહિમ ઈહિર વા, સિજગિરિસ્સ મથએ કુણઈ; લુણ ભરહવાસ, વસઈ સગે નિવસગે ૧પ.
-
-
:
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org