SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે ! [ ૧૧૯ ] જ લહઈ અન્નતિર્થ, ઉગેણ તણ બંભરે; તે લહઈ પયૉણ, સત્તજગિરિશ્મિ નિવસંતે. ૮ : અથ—-અન્ય તીર્થમાં ઉગ્ર તપસ્યા વડે તથા બ્રહ્મચર્ય વડે જે ફલ પ્રાપ્ત થાય છે, તે ફલ શ્રી શત્રુંજયગિરિ પર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ૮ જ કેડિએ પુણે, કામિયઆહારઈઆ જે ઉ; તં લહઈ તથ પુર્ણ, એગાવવાસણ સેત્તેજે. ૯ અથ–એક ક્રોડ મનુષ્યને ઈચ્છિત આહારનું ભેજન આપવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય એક ઉપવાસે કરીને જ શત્રુંજય તીર્થમાં પ્રાપ્ત થાય છે. ૯ જકિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લે; તે સવમેવ દિ૬, પુંડરીએ વંદિએ સંતે. ૧૦ અથ–સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્ય લેકમાં જે કેઈ નામમાત્રથી પણ તીર્થ છે, તે સર્વે તીર્થોને માત્ર પુંડરીકગિરિને વંદન કરવાથી જ જયાં સમજવાં. અર્થાત્ શત્રુંજય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦ પડિલાતે સંઘ, દિગ્દમદિઠે ય સાહૂ સેજું જે; કેવિગુણું ૨ અદિઠે, દિયે ય અર્ણતયં ઈ. ૧૧ અર્થ–શ્રી શત્રુંજયના માર્ગમાં જતાં જે પુરુષ શ્રી શત્રુંજયને યે અથવા ન જોયે સાધુ સંઘને પડિલાભે . . * જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy