________________
[ ૧૧૮ ]
અનેવિ વિયમાહા, ઉસભાઈ ત્રિસાલવ’સસ' ભૂદ; જે સિદ્ધા સેત્તુજે, તે નમહુ મુણી સખિજ્જા, ૬
અથ—ઋષભાદિકના ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિએ કે જેઓ મેહના ક્ષય-નાશ કરીને શત્રુંજય તીને વિષે સિદ્ધ થયા, તે સર્વને વંદન કરો. દ
પન્નાસ જોયણાઇ, આસી સેત્તુ વિત્થરો મૂલે; દસ જોયણ સિહતલે, ઉચ્ચત્ત જોયણા અટ્ઠ. ૭
અથશ્રી શત્રુંજયગિરિ ( શ્રી ઋષભદેવસ્વામીના વખતમાં) મૂલમાં પચાસ યેાજન વિસ્તારવાળે. શિખર ઉપર દશ યાજન વિસ્તારવા અને ઊંચા આઠ યાજન હતા. ૭
अध्युष्टा कोटिरप्येवं शृंगे सद्भद्रसंज्ञके । मुक्ति यत्रपुरा पन्नाः तद्गतानां दहेन्मनः ॥७१८ || આ પાઠમાં ૭૧૩ મા શ્લોકમાં. સાડા ત્રણ કોડ મુનિ સાથે શાંબ પ્રદ્યુમ્નકુમાર શત્રુ જય તરફ ગયા અને ૭૧૮ મા શ્લોકમાં સાડા ત્રણ કોડ મુનિ સાથે સદ્ભદ્ર નામના શિખર ઉપર માક્ષે ગયા તેમ જણાવેલ છે. શ્રી શત્રુ ંજય લઘુકલ્પ અને શ્રી શત્રુ ંજય માહાત્મ્યમાં આ રીતે સાડા ત્રણ ક્રેડ સાથે માક્ષે ગયાની હકીક્ત છે. આ બંને પ્રાચીન ગ્રંથે છે, અન્ય ગ્રંથામાંથી પણ પ્રમાણ મેળવવા જરૂરી છે.
કપૂરચંદ ૨. વાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org