SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ - [ ૧૧૪ ] આ ગિરિરાજનું સ્તવન ત્રાપજનિવાસી કપૂરચંદ રણછોડદાસ, વારૈયાએ ચિત્તની પ્રસન્નતાપૂર્વક બનાવ્યું ૫૪–૫૫. | (અંતિમ યાચના) यन्मयोपाजितं पुण्य-मेतत्स्तवविधानतः । तेन पुण्येन भूयासं, शीघ्रं मुक्तेरुपासकः ॥५६॥ આ ગિરિરાજનું સ્તવન રચવાથી–શુભમિશ્રિત શુદ્ધ ભાવના ગે મેં જે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્યના ભેગે શીઘ્ર-અલ્પકાળમાં મુક્તિ-સિદ્ધિગતિને ઉપાસક-સેવનાર થાઉં. એવી હાર્દિક ભાવના. ? સાધનામંદિર : કઈ પરદેશીએ શત્રુંજયના મંદિરની વિપુલતા નિહાળી અને તેના મુખમાંથી વચને સરી પડ્યાં “CITYSION OF TEMPLE” ખરેખર મંદિરનું જ આ નગર છે. એ વખતે કોઈ આત્મસાધકે કહ્યું–આ ગિરિરાજના શાંત વાતાવરણમાં જે યોગ મસ્તી આત્મામાં જાગે છે તે અવર્ણનીય હોય છે અને તેથી આ તે આત્માના સાધકનું એક સાધના મંદિર છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy