________________
% રકમ જ
( ૧૧૩ ] (૮) ૧૬ હજાર ખત્રી શ્રાવકે સંઘપતિ બન્યા. (૯) ૧૫ હજાર બ્રાહ્મણ શ્રાવકો સંઘપતિ બન્યા.
(૧૦) ૧૨ હજાર કુલંબી-કડવા પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા.
(૧૧) ૯ હજાર લેઉઆ પટેલ શ્રાવકે સંઘપતિ બન્યા.
(૧૨) ૫ હજાર ૪૫ કંસારા શ્રાવકે સંઘપતિ બન્યા.
(૧૩) સાતસે મેહર ( હરિજન) શ્રાવકોએ તલેટી સુધીની યાત્રા કરી, ગિરિરાજને પ્રદક્ષિણા કરી સંઘપતિ બન્યા.
(શ્રી શત્રુંજય તીર્થોદ્વાર રાસના આધારે)
(ઉપસંહાર) अष्टात्रिंशसमे वर्षे, द्विसहस्र च वैक्रमे । आधाश्विने सिते पक्षे, ह्यष्टम्यां शनिवासरे ॥५४॥ पादलिप्तपुरे रम्ये, गिरिराजसमाश्रिते । दृब्ध. कपूरचन्द्रेण गिरिराजस्तवो मुदा ॥५५।।
(મુ ) વિક્રમ સંવત ૨૦૩૮ પ્રથમ આ સુદિ ૮ શનિવારના દિવસે ગિરિરાજથી યુક્ત સુંદર એવા પાલિતાણુ નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org