SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ અને [ ૧૧૦ ] - શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં તેમના પુત્ર શ્રી ચકાયુધજાએ શ્રી શાંતિનાથ પ્રભુના ઉપદેશથી આ તીર્થાધિરાજને દશમે ઉદ્ધાર કરાવ્યું. ૪૮ एकादशो बलो राम-स्तीर्थे श्रीसुव्रतस्य हि । पाण्डवा द्वादशोद्धार-कारका नेमितीर्थके ॥४९॥ શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં બળદેવ શ્રી રામચંદ્રજીએ આ તીર્થને અગીયારમે ઉદ્ધાર કરાવ્યું. શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં આ ગિરિરાજને બારમે ઉદ્ધાર પાંચ પાંડેએ કરાવ્યું. ૪૯ (પાંચમા આરાના ઉદ્ધારે) वर्द्धमानविभोस्तीर्थे, जावडस्तु त्रयोदश:। वाग्भटो वा शिलादित्य-श्चतुर्दशस्तु श्रूयते ॥५०॥ શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં વિ. સં. ૧૦૮ માં મહુવાના જાવડશાહે આ ગિરિરાજને તેરમે ઉદ્ધાર કરાવ્યું. તે વખતે તેઓ તક્ષશિલાનગરીમાંથી શ્રી ઋષભદેવ ભગવાનની પ્રતિમા લાવ્યા હતા. પ્રતિમાજી લાવવામાં નવ લાખ સોનામહોર ખર્ચ કર્યો હતે. શ્રી વજીસ્વામીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી, પ્રતિષ્ઠા મહોત્સવમાં દશ લાખ સેનામહોર વાપરી હતી. આ તીર્થને ચૌદમે ઉદ્ધાર શ્રી શત્રુંજયમાહાસ્યમાં જણાવ્યા મુજબ શ્રી ધનેશ્વરસૂરિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy