________________
છે.
જ
;
ક
૧૦૮ ] ( જય નામ શાથી પડ્યું?) शुकराजो निजं राज्यं, प्राप्तो यतीर्थयोगतः । પાનથરિ વ, ફાગુન સવા રૂા
જે તીર્થનું સેવન કરવાથી શત્રુએ કબજે કરેલા પિતાના રાજ્યને શુક રાજાએ મેળવ્યું તે બાહા-અત્યંતર શત્રુઓને જય કરાવનાર શ્રી શત્રુંજયગિરિને વંદના કરું છું. ૪૩
( આ તીથને ઉદ્ધાર કરનારા) अस्मिस्तीर्थवरे भूताः, श्रीतीर्थोद्धारकारकाः । एतस्यामवसपिण्यां, पूर्वो भरतचनयमूत् ॥४४।।
આ અવસર્પિણી કાળમાં આ તીર્થના મોટા ઉદ્ધાર સાર થયા અને થશે. તેમાં પ્રથમ ઉદ્ધાર કરનાર ભરત ચક્રવતી છે. ૪૪ द्वितीयो भारते वंशे, दण्डवीर्यो नृपो यतः । ईशानेन्द्रस्तृतीयो हि, माहेन्द्रश्च चतुर्थकः ॥४५॥ - આ તીર્થને બીજો ઉદ્ધાર કરનાર ભરત ચક્રવર્તિને વંશમાં થયેલ ફંડવીય રાજા છે, તેમણે ભરત મહારાજાના મોક્ષગમન પછી છ કોડ વર્ષે ઉદ્ધાર કરાવ્યું.
- ત્રીજો ઉદ્ધાર દંડવીર્ય રાજા પછી સે સાગરેપમ ગયા પછી બીજા દેવલેકના ઇંદ્ર ઈશાનેન્ટે કરાવ્યું.
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org