SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૭ ] षट्पुत्रा देवकीराज्याः, परां सिद्धिगतिं गताः । जालिश्चेव मयालिश्चो-बयालिश्च शिवं गताः ॥३९॥ 7 - ભરતના પુત્ર બ્રહૃાર્ષિ, ચાર પુત્રો સાથે શ્રી શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્રો, જ્યાં ઉત્તમ સિદ્ધિગતિને પામ્યા છે, તેમજ જાલિ, મયાલિ અને ઉવયાલિ જે ગિરિરાજ પર મેક્ષ પામ્યા છે. ૩૮-૩૯ श्रेष्ठी श्रीसुव्रतश्चैव, मुनिः श्रीमण्डकस्तथा। ऋपिश्चानन्वनामा हि, नारवाः सप्तसंख्यकाः ॥४०॥ ઘારણપત્રિ , તવષ્ણારાપુત્ર: पुण्यात्मानः परेऽनन्ताः, यत्र सिद्धिगतिं गताः॥४१॥ तं तीर्थाधीश्वरं वन्दे, श्रीसिद्धाचलनामकम् । सिद्धिगतिसमापत्य, श्रेयस्कामयुतः खलु ॥४२॥ . (ઝિમિષા ) શ્રી સુવ્રત શેઠ, શ્રી મંડક મુનિ, શ્રી આનદ કષિ, સાત નારદ, ધારણ–અંધકવૃષ્ણુિ અને તેના અઢાર કુમાર તેમ જ બીજા અનંત પવિત્ર આત્માઓ જે ગિરિરાજ પર સિદ્ધિગતિને પામ્યા છે, તે તીર્થોના અધિપતિ શ્રી સિદ્ધાચળ ગિરિરાજને સિદ્ધિગતિની પ્રાપ્તિ માટે કલ્યાણની કામનાવાળે હું વંદન કરું છું. ૪૦-૪૧-૪૨ / Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy