________________
[ee] फाल्गुने च सिताष्टम्यां प्राप्तः श्री प्रथमो जिनः । नवनवतिपूर्वं हि वन्द्यस्तस्मादयं गिरिः ॥७॥
જે ગિરિરાજ પર પ્રથમ જિનેશ્વર શ્રી ઋષભદેવપ્રભુ ફાગણુ સુદિ આઠમના દિવસે નવાણું પૂર્વ વાર પધાર્યાં છે, તેથી આ ગિરિરાજ 'દનીય છે. ૭ नमिव विनमिचैव सिद्धौ द्विकोटिसंयुतौ । फाल्गुनस्य सिते घत्रे, दशमे विमलाचले ||८||
આ શ્રી સિદ્ધાચલતીથ ઉપર નમિ અને વિનમિ વિદ્યાધર મુનિ એ ક્રોડ મુનિએ સાથે ફાગણ સુઢિ દશમના વિસે સિદ્ધિપદને પામ્યા છે. ૮ .
सिद्धौ प्रद्युम्नशाम्बौ हि सार्द्धत्रिकोटिसंयुतौ । फाल्गुनस्य सिते घत्रे, त्रयोदशे गिरीश्वरे ॥६॥
આ ગિરિરાજના સભદ્ર નામના શિખર ઉપર કૃષ્ણ વાસુદેવના પુત્રો શાંખ અને પ્રદ્યુમ્નકુમાર ફાગણુ સુદિ ૧૩ ના દિવસે સાડા ત્રણ ક્રોડ મુનિએ સાથે સિદ્ધિપદને પામ્યા છે. હું
× શ્રી શાંબ અને પ્રદ્યુમ્નકુમાર શ્રી શત્રુંજય લઘુકલ્પ અને શ્રી શત્રુજય માહાçમ્ય (પૃ૦ ૨૪૯) સ` ૧૩ ક્લાક ૭૧૧ થી ૭૧૮ મુજબ સાડ્રા ત્રણ ક્રોડ સાથે મોક્ષે ગયાનો ઉલ્લેખ છે. જ્યારે શ્રી શત્રુંજય મહાકલ્પ, નવાણુ` પ્રકારી પૂજા અને શત્રુંજય તીર્થદ્વાર રાસ આદિમાં સાડા આઠ ક્રેડ સાથે મેક્ષે ગયાનુ જણાવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org