SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૮ ] (આ તીર્થની મહત્તા) भव्या एव हि पश्यन्ति, स्वभव्यन हि दृश्यते । विलक्षणं परात्तीर्था-ल्लक्षरणं यस्य युज्यते ॥४॥ આ ગિરિરાજને મુક્તિગમનની યોગ્યતાવાળા ભવ્ય આત્માઓ જ જોઈ શકે છે, પણ અભવ્ય છે આ ગિરિરાજના દર્શનને પામી શકતા નથી અન્ય તીર્થ કરતાં વિલક્ષણ એવા આ ગિરિરાજનું આ લક્ષણગ્ય જ છે. ૪ (અનંત સિદ્ધોનું સિદ્ધિસ્થાન-ગિરિરાજ !) सिद्धास्तथा च सेत्स्यन्ति, यत्रानन्तमुनीश्वराः । तत्तीर्थं भावतो वन्दे, श्री-सिद्धाचलनामकम् ॥५॥ જે ગિરિરાજ પર ભૂતકાળમાં અનંત મુનિવરે સિદ્ધિપદ પામ્યા છે, ભાવિકાળે અનેક મહાત્માઓ સિદ્ધિપદ પામશે તે શ્રી સિદ્ધાચલતીર્થને હું ભાવથી વંદન કરું છું. ૫ (આ ગિરિરાજ પર કેણુ કયારે કેટલા સાથે મોક્ષ પામ્યા?) कार्तिक शुक्लराकायां, दशकोटिभिरायुतौ ।। द्राविड-वारिखिल्लौ हि, यत्र निर्वाणमापतुः ॥६॥ દ્રાવિડ અને વારિખિલ્લ દશ ક્રોડ મુનિ સાથે આ ગિરિરાજ પર કાર્તિક સુદિ પૂર્ણિમાના દિવસે નિર્વાણપદ પામ્યા છે. ૬ - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy