________________
[ ] * શ્રી સારમુનિ એક ક્રોડ સાથે આ ગિરિ પર મેક્ષે ગયા. * પ્રદ્યુમ્નની પ્રિયા વૈદભી ૪૪૦૦ સાથે એક ભરતચક્રીને પુત્ર આદિત્યયશા ૧ લાખ સાથે એ બાહુબલીના પુત્રે ૧૦૦૮ સાથે - દમિતારિમુનિ ૧૪ હજાર સાથે અતીત વીશીના ૨૪મા તીર્થંકર
શ્રી સંપ્રતિજિનના ગણધર થાવા ૧ હજાર સાથે * શુકપરિવ્રાજક ૧ હજાર સાથે * થાવસ્ત્રાપુત્ર (સાર્થવાહીના પુત્ર) ૧ હજાર સાથે * કાલિક ૧ હજાર સાથે * કદંબ ગણધર ૧ ક્રોડ સાથે જ સુભદ્રમુનિ ૭૦૦ સાથે શિલકાચાર્ય ૫૦૦ સાથે
આ સિવાય–ભરતના પુત્ર બ્રહ્મર્ષિ, ચાર પુત્ર સાથે શાંતનુ રાજા, ચંદ્રશેખર રાજા, શ્રી ઋષભસેન જિન, દેવકીના છ પુત્ર, જાલિ–મયાલિ–ઉવયાલિ, સુવ્રતશેઠ, મંડકમુનિ, આણંદષિ, સાત નારદ, અંધકવૃષ્ણિ તથા ધારણું તેમજ તેના ૧૮ કુમાર વગેરે અનંત આત્માઓ આ ગિરિરાજ પર મુક્તિપદને પામ્યા છે.
આ ગિરિરાજ પર શ્રી અજિતનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુએ માસુ કર્યું હતું. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org