________________
જ
જાતજાર કરતા
[ લ્પ ] ૪. ચિત્રી પૂર્ણિમા : (૧) શ્રી પુંડરીકસ્વામી ૫ ક્રોડ મુનિ સાથે ગિરિરાજ પર મેક્ષે ગયા. (૨) અજિતનાથ પ્રભુના દશ હજાર મુનિએ પણ ચૈત્રી પૂર્ણિમાએ મેક્ષે ગયા છે.
પ. ચૈત્ર વદિ ૧૪ : નામિવિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪ પુત્રીઓ આ દિવસે ગિરિરાજ પર મેક્ષે ગયેલ છે.
૬ આસો સુદ ૧૫ : આ દિવસે પાંચ પાંડવ ૨૦ ક્રોડ મુનિ સાથે મોક્ષે ગયા છે.
આ સિવાય ભરત ચક્રવર્તીની પાટે અસંખ્ય રાજાઓ આ ગિરિ પર મેક્ષે ગયા છે. * નારદજી ૯૧ લાખ સાથે આ ગિરિ પર મેક્ષે ગયા. * રામ-ભરત ૩ ક્રેડ સાથે * બાહુબલીના પુત્ર સમયશા ૧૩ ક્રોડ સાથે
ભરત ૧ હજાર સાથે * વસુદેવની પત્ની ૩૫ હજાર સાથે
શાંતિનાથ પ્રભુના ચોમાસામાં
૧.૫૨,૫૫,૭૭૭ સાધુ * સાગરમુનિ ૧ ક્રોડ સાથે * ભરતમુનિ ૫ ક્રોડ સાથે * આદિનાથ પ્રભુના ઉપદેશથી અજિત
સેન મુનિ ૧૭ ક્રોડ સાથે * શાંતિનાથપ્રભુના પરિવારના ૧૦ હજાર સાધુઓ ,,
*
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org