SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] મુંબઈના શેઠ મોતીચંદભાઈને ચીન, જાપાન, ઇંગ્લેન્ડ વગેરે જેડે જ્ય-વિક્રયને કરડે રૂપિયાને વ્યાપાર ચાલતે હતે. ઘણાં વહાણે પિતાનાં હતાં. એક વખત વહાણ ચીન તરફ જતું હતું. તેમાં દાણચોરીનું અફીણ છે એ સરકારને વહેમ પડયો. આથી વહાણને પકડવા સ્ટીમહેંચ મૂકી. આ વાતની શેઠને ખબર પડી. તેથી શેઠે સંકલ્પ કર્યો કે જે વહાણ બચી જાય છે તેની જે કંઈ કુલ આવક થાય તે શત્રુંજયતીર્થ ઉપર વાપરવી. પુણ્યયોગે વહાણ બચી ગયું. આથી બાર-તેર લાખ રૂપિયાની જે રકમ હતી તે શત્રુંજય ઉપર વાપરવા જુદી કાઢી. શેઠ તે માટે ગિરિરાજ ઉપર આવ્યા. અને ટ્રક બાંધવા જગ્યા જોવા લાગ્યા. કઈ જગ્યા ટૂંક બાંધવા જેવી ન જણાઈ. પરંતુ દાદાની ટૂંક અને ચૌમુખજીની દ્રક વચ્ચે મેટી બીણ કે જે કુંતાસરને ખાડો કહેવાતે હતે તે દેખ્યો. આથી વિચાર કર્યો કે-આ ખીણ પૂરીને તેની ઉપર ટૂંક બાંધવી. જે ખાડે પૂરાય તે જ સુંદર ટૂંક બંધાય. ખીણની ઉંડાઈ એટલી બધી હતી કેતે જોતાં જ અંધારાં આવી જાય. પણ શેકે તે પૂરાવવી અને તેના ઉપર ટૂંક બાંધવી જ એ નિર્ણય કર્યો. આથી દેશ-પરદેશના મજૂરે બોલાવ્યા. ખાતમુહર્તા કર્યું. આ વખતે પાણી માટે એક હાંડના ચાર આના આપવા પડતા હતા. આવી મહેનત અને હિંમતથી ખીણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy