________________
1
/
( ૭૯ ] ત્રીજું દેરાસર પદ્મપ્રભ પ્રભુનું છે, તે શેઠ મગનલાલ કરમચંદે બંધાવ્યું છે. આ ટૂંકમાં ૧૪૯ પ્રતિમાજી છે.
૧૪. મોલ્લાવસહી સાકરશાની ટંકની નજીકમાં છીપાવસહીની બારી પાસે વિ. સં. ૧૨૭૭ માં બંધાવેલું એક દેરાસર છે. તેને મેલાવસહી કહે છે. તેની કળા ઉત્તમ છે. ૧૫. શ્રી નંદીશ્વરદ્વીપ યાને ઉજમ ફઈની ટૂંક
અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈને ફઈ ઉજમબાઈ હતા. તેમણે આ ટૂંક બંધાવી એટલે ઉજમ ફીના નામથી આ ટૂંક ઓળખાય છે. - અસંખ્યાત દ્વીપ-સમુદ્રમાં આઠમે નંદીશ્વરદ્વીપ છે. જેમાં ચારે દિશામાં તેર તેર પર્વતે છે તેથી બાવન પર્વતે થાય. તેની ઉપર ચૌમુખજી પધરાવ્યા છે. આથી અહીં મધ્યમાં જ બુદ્વીપ આવ્યું. તેની મધ્યમાં મેરુ આવ્યું. આથી મધ્યમાં મેરુપર્વત બનાવી તેની ઉપર પ્રભુજી પધરાવ્યા છે. આથી આ મંદિર નંદીશ્વરદીપનું કહેવાય છે. આની પ્રતિષ્ઠા સં. ૧૮૯૩ માં થઈ છે. મંદિરની બધી બાજુએ પાષાણની મને હર કે તરણીવાળી જાળી છે. આ ટૂકને ફરતે કેટ છે. તેમાં શ્રી કુંથુનાથ અને શાંતિનાથ ભગવાનનું દેરાસર છે. કુંથુનાથ ભગવાનનું દેરાસર ડાહ્યાભાઈ શેઠે અને શાંતિનાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org