________________
[ ૭૮ ]
છે. આના ચાકીઆળામાં એક સુંદર તારણ છે. આ પુરાણું મદિર છે.
૧૨. શ્રી અજિત-શાંતિનાથની દેરી
ઢાળાવ ઉપર શ્રી અજિતનાથ અને શ્રી શાંતિનાથ ભગવાનની દેરી જોડાજોડ આવેલી છે.
ગઢ નજીક સ. ૧૯૯૧ માં મધાવેલ શ્રી ઋષભદેવ ભગવાનનું, સ. ૧૯૮૮ માં અંધાવેલ શ્રી શ્રેયાંસનાથ ભગવાનનું, સં. ૧૯૯૪માં શાહુ હરખચંદ્ન શિવચંદનુ અ'ધાવેલ શ્રી નેમિનાથ ભગવાનનું દેરાસર છે. બાજુમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે. વળી છત્રીમાં પગલાં અને રાયણવૃક્ષ પણ છે. આ બધાં મદિરામાં થઈ ને ૨૭ પ્રતિમાજી છે.
૧૩. સાકરવસહી
આગળ ચાલતાં જે દરવાજો આવે તે સાકરવસહીને દરવાજો છે. આ ટ્રૅક અમદાવાદના શેઠ સાકરચ'દ પ્રેમ દે સ. ૧૮૯૩ માં આ ધાવી છે તેથી તેનુ નામ સાકરવસહી પડયુ છે. આમાં ત્રણ દેરાસર અને ૨૧ દેરીએ આવેલ છે.
મૂળ મ`દિર શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. મૂળનાયક ભગવાન પંચધાતુના છે.
ખીજુ' દેરાસર ચ'દ્રપ્રભપ્રભુનુ' છે. તે શેઠ લલ્લુભાઈ જમનાદાશે સ. ૧૮૯૩ માં બધાવ્યુ છે.
Jain Education International
For Private & Personal Use Only
GT!« VER»»
www.jainelibrary.org