________________
[ ૭૭ ]
આરસપાષાણમાં કારેલ છે. અજિતનાથ ભગવાનના સમયમાં પાંચ મહાવિદેહની ૩૨૪ ૫ = ૧૬૦ વિજયામાં ૧-૧ જિન અને પાંચ ભરત અને પાંચ અરવત એ દશ ક્ષેત્રમાં ૧-૧ જિન મળી કુલ ૧૭૦ તીર્થંકર ઉત્કૃષ્ટકાળે વિચરતા હતા.
તે પટની એક ખાજુમાં ચૌદ રાજલાક અને બીજી ખાનુ સમવસરણ આરસપાષાણુમાં કારેલ છે. તેની બીજી બાજુ દીવાલે સિચક્ર કેરેલાં છે.
પાછા સવાસેમાની ટૂંકમાં આવી તેની દેરીએનાં દર્શન કરી મીજી ખારીએથી ખહાર નીકળાય છે. ત્યાં છીપાવસહી આવે છે.
૧૧. છીપાવસહી
ખરતરવસહીમાંથી બહારની માજુમાં ઢળાવ ઉપર છીપાવસહી ( ભાવસારની ટૂંક) આવેલી છે. આ મ'રિ ૧૪ મી સદીમાં છીપાઓએ ખ'ધાવેલુ છે તેથી છીપાવસહી તરીકે ખેલાય છે. આ મદિરમાં અત્તર પ્રદક્ષિણા દેવાય છે. ભમતીમાં ૨૪ ગાખલા છે. આગલી ખાજુમાં ચાકીયાળુ' છે. ચૈત્યપરિપાટીએમાં ટારિવહાર તરીકે પરિચિત છે. આની પુનઃ પ્રતિષ્ઠા સ. ૧૭૯૧ માં થઈ છે. એમ માનવું પડે.
ગઢની રાંગને અડીને શ્રેયાંસનાથ ભગવાનનુ` મદિર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org