________________
[ ૭૫ ]
આ રીતે આ ખરતરવસહી-સવાસેામાની ટૂકમાં ૧૧ મોટા દહેરાસરો છે. ૪૧૨ પ્રતિમાજી છે. ભમતીમાં ૭૪ દેરીઓ છે. તેમાં ૨૯૧ પ્રતિમાજી છે. બધા મળીને કુલ પ્રતિમાજી ૭૦૨ છે. પગલાં બધાં ભેગા ગણતાં ૪૨૫૯ ( કે ૨૧૫૯ ) હશે.
૭. મારીમાંથી બહાર-પાંચ પાંડવાનુ` દેરાસર
સવાસેામની ટૂકમાંથી પાછઠ્ઠી ખારીમાંથી નીકળતાં ચાર-પાંચ પગથીયાં ચઢતાં પાંડવાનું દેરાસર આવે છે. તેમાં પાંચ પાંડવા, કુંતાજી અને દ્રૌપદીની મૂર્તિ છે. તેની ઉપર સ. ૧૭૮૮ના લેખ છે. તેના ચેાગાનમાં ખરા પત્થરનુ· મનેાહર સ્થાપત્ય છે. ( ડૉ. મધુસુદન ઢાંકીના કથન મુજબ આ પાંચ પાંડવાનું દેરાસર સ.. ૧૪૨૧માં શા દલીચંદ કીલાભાઈ એ બંધાવ્યું છે. ખરેખર તા મંદિર માંડવગઢના મ`ત્રી પેથડશાનું અધાવેલ છે. ) પૂર્વે આ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાન બિરાજમાન હશે. પછીથી આમ ફેરફાર થયા હશે. આ મ'હિરના મ`ડાવર અને શિખરમાં સુંદર કારણ છે. મૉંદિર દક્ષિણાભિમુખ છે.
૮. પાંચ પાંડવા
પાંડુરાજાના પુત્રા-પાંડવા રાજ્ય કરતા હતા ત્યારે કૌરવેાએ જુગાર રમવાના બહાને પાંડવાને જુગારમાં જોડવા. પાંડવેા અધુ' હાર્યાં. સનાશ કરનાર એવા
2 -
+ 86]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org