SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] સં. ૧૮૫૬ માં પ્રતિષ્ઠિત કરેલ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. શેઠ ખીમજી એમજીએ સં. ૧૬૫૭ માં બંધાવેલું શાંતિનાથ ભગવાનનું દેરાસર છે આ દહેરાસરમાં પાષાણુમાં એક એવીશી છે અને ત્રણ વીશીની એક એક પ્રતિમાજીએ છે. - અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદનું સં. ૧૮૮૪ માં બંધાવેલ શ્રી સીમંધરસ્વામીનું મંદિર છે. અજમેરવાળા ધનરૂપમલે બંધાવેલ આરસનું એક મંદિર છે. ભણશાળી કરમસિંહ અમદાવાદવાળાનું બંધાવેલું શ્રી અજિતનાથ ભગવાનનું દેરાસર છે. આ ટૂંકના એક મંદિરમાં પરિકર ઉપર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે. અને એક ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે અને એક બીજે ઠેકાણે સં. ૧૬૭૫ ને શિલાલેખ છે. સમવસરણ પર સં. ૧૩૩૭ ને શિલાલેખ છે. વિ. સં. ૧૬૮૨ માં પ્રતિષ્ઠિત થયેલ ૧૪૫ર ગણુ ધરનાં પગલાં છે. અહીં દેરી નં. ૮૭૨માં એક શાંતિનાથ ભગવાનની ધાતુ પ્રતિમા પર સિદ્ધહેમકુમાર સંવત ૪૦ એમ ઉલ્લેખ કરેલે મળે છે, (લેખ નં. ૪૩૦) જ અ “. * -- - *** *. '". 'એ' * ** * ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005221
Book TitleShatrunjaya Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKapurchand R Baraiya
PublisherAtmanand Jain Sabha
Publication Year1983
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy