________________
[ ૭૩ ]
શેઠને આશ્ચય થયુ. શેના રૂપિયા ? મહેમાને યાદી આપી. હુડીની વાત કરી. સ્વીકારી મારી લાજ રાખી.
સોમચંદ શેઠે કહ્યુ` કે—રૂપિયા તે ખર્ચ ખાતે નખાઈ ગયા છે. સ'કટમાં આવેલા સાધમિકને સહાય કરવી તે મારી ફરજ હતી. માટે હવે તે રૂપિયા મારાથી લેવાય નહીં. સવચંદ શેઠ ખૂબ આગ્રહ કરવા લાગ્યા. મન્નેએ રૂપિયા લેવાની ના પાડી. હવે શું કરવું?
છેવટે નક્કી કરવામાં આવ્યુ. કે આ રકમમાં ખીજી રકમ ઉમેરી શ્રી શત્રુંજય ઉપર મંદિર બંધાવવું. આથી શ્રી શત્રુ'જયગિરિ ઉપર આ ઊંચામાં ઉંચી ટૂંક
શેની વાત ? આપે હુંડી
અધાવવામાં આવી.
આ રીતે વિ. સં. ૧૯૭૫ માં આ ચૌમુખજીની ટૂંકનુ નિર્માણ થયું. આથી આને સવા-સામજીની ટૂંક પણ કહે છે.
આ તૂ'કમાં ચૌમુખજીની સન્મુખ સ. ૧૯૭૫ માં પ્રતિષ્ઠિત થયેલ શ્રી પુ'ડરીસ્વામીનુ મંદિર છે.
અમદાવાદવાળા શેઠ ડાહ્યાભાઈનું અધાવેલું સહસફૂટનુ મ"દિર છે.
એક
સ. ૧૬૭૫ માં શેઠ સુંદરદાસ રતનચંદનુ અધાવેલુ' શાંતિનાથ ભગવાનનું મંદિર છે, ખીજુ શાંતિનાથ ભગવાનનું મદિર પણ છે.
_e_to
Jain Education International
For Private & Personal Use Only
eg re
www.jainelibrary.org