________________
હાલના સંપ્રદાયે પ્ર. ૪ તેમાં ઉદ્યમવંત બની શકાય છે. જે જે પ્રકારે આત્મવિશુદ્ધિ થઈ શકે તે તમામ ઉપાય યોજવાની કિંમતી તક મળે છે.
કેટલાક ધ્યાની પુર પહાડની ગુફાઓમાં જઈ એકાંતમાં બેસી, આત્મા તથા જડના વિભાગે તથા તે બન્નેમાં રહેલી ભિન્નતાને વિચાર કરે છે, ધર્મધ્યાનમાં તક્લિન બને છે અને શુલ ધ્યાન આદિ ણાવી શકાય તે માટે અભ્યાસ કરે છે.
વધારે શુદ્ધિનું બીજું કારણ તે એ છે કે–ઉત્તમ મનુષ્યના શરીરના પુદગળ-પરમાણુઓ ત્યાં ફેલાએલા હોય છે તે સર્વે ઉત્તમ હેય છે.
જે પુરુષની મુક્તિ થવાની હેય તેવા ઉત્તમ પુરુષને શરીરમાં ધ્યાનને પુષ્ટિ આપે એવાં પુદગળો એકત્ર થયેલાં હોય છે. હવે તે પુરુષે તે નિર્વાણ પામી ગયા પણ તે પુત્રે તેમની નિર્વાણભૂમિમાં વિખરાએલાં હોય છે. ત્યાં ઘણું કરીને સારા પુદ્ગળાને જ જશે હેય છે. અને તે આપણામાં દાખલ થાય છે. જો કે ઘણે કાળ વ્યતીન થો છે છતાં તે સર્વે પુલ્મો કાંઈ નાશ પામતા નથી.
આવી વિશુદ્ધ જગ્યા પર પુણ્યવાન સ્ત્રી પુરુષોને આ નિર્મળ પુદ્ગોને સ્પર્શ થતાં બુદ્ધિ કેટલી બધી નિર્મળ થતી હશે તેને ખ્યાલ અનુભવ સિવાય આવી શકતો નથી. કદાચ દુર્ભાગી મનુષ્યને ત્યાં સારાને બદલે અશુભ પુદ્ગોને સ્પર્શ થાય તો તે તેના કર્મને જ દોષ છે.
મુખ્યત્વે કરીને તે ત્યાં ઉત્તમ પુળાને જ સદ્ભાવ છે. એ રીતે ઘર કરતાં તીર્થયાત્રામાં ઘણે વિશેષ લાભ મળે છે. અને ધર્મધ્યાન નિર્વિઘ અને સુગમ બની જાય છે.
આ પ્રમાણે તીર્થસ્થળ એ ધર્મારાધનનું એક અચૂક સાધન છે, ભકિતભાવની વૃદ્ધિનું એક અચૂક સાધન છે અને એ રીતે જીવને મોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org