________________
હાલના સપ્રદાયે પ્ર. ૪
૬૩
સહાયક બનીને તેમજ ીજી અનેક રીતે તીથૅની મહત્તા વધારે છે. તે પછી તીર્થ સ્થળેાની અવહેલના, અવગણુના કે આશાતના કરવી તે સારૂ કા નથી એમ સિદ્ધ થાય છે,
મુનિશ્રી ભદ્રંકરવિજયજી મહારાજે તેમનાં પ્રતિમા પૂજન” પુસ્તકમાં તી યાત્રાના લાભ અતાવતાં નીચે પ્રમાણે લખ્યું છે.
પ્રશ્ન—તી યાત્રા વિષે કયા સૂત્રમાં લખ્યું છે અને તેથી શે
લાભ થાય?
ઉત્તરતી એ પ્રકારે છે—(૧) જંગમ તી તે ચતુર્વિધ સંધ અને ( ૨ ) સ્થાવર તીથ' તે શત્રુ ંજય, ગિરનાર, નંદીશ્વર, અષ્ટાપદ, આયુ, સમેત શિખર વગેરે.
શ્રી ભગવતીજી સૂત્રમાં જંધાચારણુ વિદ્યાચારણુ મુનિવરે નદીશ્વર વગેરેની યાત્રાએ ગયા હતા એમ ફરમાવ્યુ છે.
શ્રી ગૌતમ સ્વામી પણ શ્રી અષ્ટાપદ પર ગયા હતા.
શ્રી આચારાંગ સૂત્રમાં ખીજા શ્રુત સ્કંધમાં ત્રીજી ચૂલિકામાં દર્શનભાવનામાં ગાથા ૩૩૧-૩૩૨ માં નીચે પ્રમાણે તીય ભૂમિ બતાવી છે.
जम्मा भिसेय निक्खमणचरणनाणुप्पया य निव्वाणे । वियलोअ भवणमंदरनंदीसर भोमनगरेसुं ॥ ३३१ ॥ अठ्ठावयमुज्जिते गयग्गपयए य धमचक्केय | પાસવહાવત્તનાં નમવ્વાયંત્ર વંમિ ॥ ૩૩૨ |
ભાવાય—શ્રી તીય કરદેવના જન્માભિષેકની ભૂમિ, દીક્ષા લેત્રાની ભૂમિ, કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું તે ભૂમિ, નિર્વાણુભૂમિ, દેવટેકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org