________________
મૂળ જૈન ધમ અને
ભગવાન મહાવીર પછી સુધર્માસ્વામી તેમની વાટે વીશ વર્ષ સુધી યુગપ્રધાનપદે રહ્યા. આ વીશ વર્ષમાં તે ખાર વર્ષ' છ દ્મસ્થ તરીકે અને આ વર્ષ કેવળી તરીકે રહ્યા હતા.
પર
તે પછી જંબૂસ્વામી યુગપ્રધાનપદે આવ્યા હતા. તેઓ ૪૪ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા અને તે બધાય ૪૪ વર્ષ તે દેવળાપણે જ
રહ્યા હતા.
કેવળી યુગપ્રધાનપદે અથવા આચાય`પદે ન આવે સાચી ાત તે સુધર્માસ્વામી કેવળ તરીકે આઠ વર્ષ કેવળી તરીકે ૪૪ વર્ષ યુગપ્રધાનપદે રહ્યા નહોત.
આ ઉપરથી સિદ્ધ થાય છે કે ગૌત્તમસ્વામી કેવળી તરીકે યુગપ્રધાનપદે નહિ રહેવાથી તેમની દ્વાદશાંગી લુપ્ત થઈ એ માન્યતા યથાર્થ લાગતી નથી. કારણ હાલના મૂત્રામાં પણ સંખેાધનમાં કે પ્રશ્નોત્તરામાં બધે ય ગૌતમસ્વામીનું જ નામ આવે છે. એટલે આ જે દિગંબરાની માન્યતા છે કે ગૌતમસ્વામીની દ્વાદશાંગીમાંથી પરપરાએ હાલનુ શ્રુત ઉતરી આવેલું છે તે માન્યતા યથાર્થ લાગે છે.
એ માન્યતા અને જમ્મૂસ્વામી
અહીં એમ સવાલ થશે કે શ્વેતાંબર સાહિત્ય ભેળસેળવાળુ છે તા પછી તેના કરતાં દિગબર સાહિત્યને જ કેમ ન અનુસરવું ? તે તેવી ભૂલ પણ કરવી નહિ કારણ કે—
દિગંબરી સાહિત્યમાં વૈદિક માન્યતાઓનું મિશ્રણ
દિગમ્બર સાહિત્યમાં તા વૈદિક માન્યતાઓનું ધણ મિશ્રણ છે. દિગબરે એ શ્વેતાંબર સાહિત્યને અમાન્ય કર્યું અને તેમણે પેાતાનુ સ્વતંત્ર સાહિત્ય નિર્માણ કર્યું. ત્યારે તેમણે જૈન તત્ત્વજ્ઞાન તા જેમનું તેમ રાખ્યું પરંતુ ખીજી ખાખતેમાં તેમણે વૈષ્ણવ ધર્મનું ખૂબ અનુકરણ કર્યું. વિષ્ણુપુરાણ, ગરૂડપુરાણુ વગેરેની પેઠે દિગબરાએ પણ તીથ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org