________________
પર
મૂળ જેમ ધર્મ અને
૩. ચાંડાલત્વ પ્રાપ્ત થાય તે પણ પૂર્વ ભવનું જ પાપ છે. પણ જ્યારે
ચાંડાલ ધર્મીષ્ટ, તપસ્વી સાધુ બને ત્યારે તે ચાંડાલને પણ જૈનધર્મ પૂજ્ય ગણે છે તો તે જ પ્રમાણે સાવી સ્ત્રી પૂજ્ય કેમ નહિ? ૪. ધમ પુરુષ પ્રધાન છે એ વાત તે તદ્દન જૂઠી છે. ધર્મ તે
પુરુષાર્થ પ્રધાન છે. સ્ત્રી કે પુરુષ બન્ને એકસરખી રીતે
પુરુષાર્થ કરી શકે છે એમ તો જૈનધર્મ સ્વીકાર્યું જ છે. ૫. જે ધર્મને પુરુષ પ્રધાન માનતા હે તે તીર્થકર પુરુષ જ હૈઈ
શકે પણ સ્ત્રી તીર્થકર હેઈ શકે નહિ. ત્યારે તમે તે ભગવાન મલ્લિનાથને સ્ત્રી તીર્થકર માને છે. જ્ઞાતા સૂત્રમાં ભગવાન મલ્લિનાથને સ્ત્રી તરીકે વર્ણવેલા છે. પણ તમારા નિયમ પ્રમાણે તે તીર્થકર પુરુષ જ હેય, તે શું મલ્લિનાથ પુરુષ હતા એમ માને છે? મલિલનાથ સ્ત્રી તીર્થકરની માન્યતાને બેટી માને છે? જ્ઞાતાસૂત્રની કથા બેટી
છે એમ માને છે? ૬. જૈન સિદ્ધાંત કહે છે કે જીવને વેદ-ભાવ નાશ પામે અને
અવેદીપણું પ્રાપ્ત કરે ત્યારે જ તેને કેવળજ્ઞાન અને ટેક્ષની પ્રાપ્તિ થઈ શકે, પુરુષ વેદનું ભાન, અભિમાન હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થઈ શકે નહિ. તેથી સાબિત થાય છે કે ધર્મ
પુરુષ પ્રધાન નથી. ૭. સત્રમાં ત્યાગી વર્ગના આચારના વર્ણનમાં નિર્ણય નિગ્રંથિ
અથવા ભિક્ષુ ભિક્ષુ શબ્દો વાપરીને સાધુ સાધવીઓને સમાન કક્ષામાં મૂકેલા છે. ત્યારે અન્ય દર્શનેનું અનુકરણ કરીને રમીને પુરુષ કરતાં હલકી ઠરાવવી એ સિદ્ધાંત વિરુદ્ધનું કાર્ય છે અને
ઉત્સવ પ્રરૂપણ છે. ૮. જૈન સિદ્ધાંત સ્ત્રી તેમજ પુરુષ સર્વમા આમા એક સરખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org