________________
૪૨
મૂળ જૈન ધમ અને
સાધુના વજ્રપાત્રની સંખ્યા દિવસે દિવસે
વધારતા ગયા.
સાધુના અપવાદ માર્ગોમાં અનેક જાતની નવી છૂટછાટ ઉમેરતા ગયા તે એટલે સુધી કે સાધુને સંચમી કેમ કહેવા તે પણ વિચાર થઈ પડે.
મૂર્તિની દ્રવ્ય પૂજા શરૂ કરી એટલું જ નહિ પણ તેમાં અનેક જાતની ખર્ચાળ નવી વિધિએ ઉમેરતા જ ગયા જાણે કે ધર્મ પૈસાવાળા માટે જ છે !
મૂર્તિની પ્રતિષ્ઠા માટેની પણ એ જ પ્રમાણે વિધિએ બનાવી.
હિંસાના ત્રણ પ્રકાર પાડીને સાવદ્ય પૂજા સિદ્ધ કરવાના પ્રયત્ન કર્યો.
આવા આવા અનેક એટલા બધા ઉમેર આ અને ફેરફારો કર્યા કે મૂળ શુ હતુ તે શેધવાનું કામ ઘણું જ મુશ્કેલ થઈ પડયું.
વ્યવહાર ધર્મના પ્રકારો અને તેની મહત્તા એટલ માં હૈદ ઉપરાંતના વધારી દીધા છે કે તે વાતા જૈન ધર્મોના ક્રમ સિધ્ધાંતની જ વિરુધ્ધ જાય છે. અને લાકાને વ્યવહાર ધર્મમાં એવા ખુડાડી દીધા છે કે તેઓને નિશ્ચય ધર્માંની તે ઝાંખી પણ થતી નથી.
નિશ્ચય તરફ ન લઈ જાય તે વ્યવહાર ધર્મ અસદ્ભૂત જ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org