________________
૪૮૨
મૂળ જૈન ધર્મ અને કે પણ મિથ્યાષ્ટિ દેવે શ્રી જિનપૂજા કરી હોય એ ક્યાંય પણ સૂત્રમાં દાખલ નથી. તેથી એ કરણ સમસ્ત દેવેની નહિ પણ ક્ત સમ્યગ દૃષ્ટિ દેવાની જ છે. શ્રી રાજપ્રશ્નીય સૂત્રમાં પણ કહ્યું છે કે
अन्नेसि बहुणं वेमाणियाणे देवाण य देवीण अच्चणिज्जाओ અર્થ–બીજા પણ ઘણું દેવે તથા દેવીઓને
પૂજવા લાયક છે. ઇત્યાદિ પાટથી સ્પષ્ટ જણાય છે કે ફક્ત સમ્યગ દષ્ટિ દેવો જ પૂજે છે. જે તમામ દેવોની એ કરણી હોય તો તે માળિયા જેવા એમ સર્વ દેવોને ઉદ્દેશીને પાઠ હેવો જોઈએ.
દેવેન વિવેક દેવો બે જાતના હોય છે.–(૧) સમ્યગૃષ્ટિ અને (૨) મિથ્યાવી.
મિથ્યાત્વી દે તીર્થકર, સાધુ, શ્રાવકને ઉપદ્રવ કરે છે ત્યારે સમ્યદૃષ્ટિ દેવો ભકિતપૂર્વક તે ઉપદ્રવનું નિવારણ કરે છે. સમ્યગદષ્ટિ દેવોએ ઘણું જણાને ધર્મમાં પ્રવર્તાવ્યા છે.
શ્રી ભગવતી સૂત્રમાં દેવોને ચારિત્રની અપેક્ષા એ નો ઘન્મિત્ર કહ્યા છે તેમ વાર પણ કહ્યા છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે મોક્ષના ભાર્ગમાંથી દેવતાને સમ્યગ જ્ઞાન, તથા દર્શન હોય છે પણું ચારિત્રની પ્રાપ્તિ નહિ હેવાથી નો સથતિ પણ કહ્યા છે.
શ્રી ઠાણુગ સૂત્રમાં સમ્યકત્વને સંવર ધર્મરૂપ કહેલ છે. અને શ્રી જિનિપ્રતિમાનું વંદન પૂજન એ સમ્યકત્વની કરણું છે તેથી એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org