________________
સાધુઓ, શ્રાવક, સર્વ જૈને યાદ રાખે કે –
ભગવાનને સવજ્ઞ ન માને તેને
જનધર્મ મિથ્યાત્વી ગણે છે.
ભગવાનના વચનના બેટા અર્થ કરે અથવા સાચા અર્થ છુપાવે તેને જેનધર્મ મિથ્યાત્વી ગણે છે.
ભગવાનના વચનેમાંથી એક વચન સ્વીકારી બીજું વચન ન સ્વીકારે તેને જનધર્મ મિથ્યાત્વી ગણે છે.
પિતાની નિર્બળતાથી સંયમમાં લીધેલી છૂટ ભગવાનને નામે ચડાવે તેને જૈનધર્મ મિથ્યાત્વી ગણે છે.
ભગવાનના વચનેમાં ઉમેરો કે ફેરફાર કરી ભગવાનની સર્વજ્ઞાતિને બાધા પહોંચાડે તેને જૈનધર્મ મિથ્યાત્વી ગણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org