________________
४३८
મૂળ જૈન ધર્મ અને પ્રતિમા બિલકુલ દેવના શરીરની બાહ્ય આકૃતિ સદશ હોય તે તે આપણું પ્રયજન સિદ્ધ કરી દીએ છે. કારણકે આપણો એ જ કંઈ સ્વભાવ હોય છે કે કોઈ પણ વ્યક્તિનું ચિત્ર જોઈને અથવા તેનું નામ સાંભળીને કંઈક એવા પ્રકારના ભાવ મનમાં ઉત્પન્ન થાય છે કે જેવા ભાવ તે વ્યકિત સાક્ષાત હયાત હોય ત્યારે ઉત્પન્ન થાય. આ એક સ્વાભાવિક મનોવિજ્ઞાન છે.
ચિત્રને મન ઉપર પ્રભાવ જડ ચિત્રોની પણ આપણું વિયારે ઉપર અસર થયા વિના રહેતી નથી, દુઃશાસને દ્રોપદીના ચીર હરણ કર્યાનું ચિત્ર જોઈને માણસની રેવા જેવી દશા થઈ જાય છે. ઝાંસીની રાણી કે મહારાણું પ્રતાપનું ચિત્ર જોઈને માણસમાં શૂરાતનની લાગણી આવી જાય છે પિતાની પ્રેમિકાનું ચિત્ર જોઈને મનમાં વિકાર ઉત્પન્ન થઈ જાય છે.
સીનેમાના પડદા ઉપર હાલતી ચાલતી પ્રકાશની રેખાઓ માત્રને એક ક્ષણિક ચિત્રના રૂપમાં જોઇને શું થાય છે તે કોઈથી અજાયું નથી. જે કોઈ લાગણું ન થતી હોત તો ધન ખરચીને ઉજાગર કરવા ત્યાં કોઈ ન જાત.
કોઈ એવું ચિત્ર જેવાથી માણસને રડવું આવી જાય છે તે શા માટે? એ પણ ચિત્ર જ છે, જડ ચિત્ર જે એક ક્ષણ પણ સામે ટકતું નથી. કોઈ પ્રત્યે દ્વેષ થઈ જવાથી તેના ચિત્રને અવિનય કરવાનો ભાવ કેમ આવી જાય છે ?
સ્વયંવરમાં સંગિતાએ પૃથ્વીરાજની પ્રતિમાના ગળામાં શું સમજીને માળા પહેરાવી દીધી હતી ?
આપણું ઉપાસ્ય દેવના અથવા આપણું પિતાના ચિત્ર ઉપર પગ પડી જાય તો એકદમ દુઃખની લાગણું કેમ ઉદ્દભવે છે?
સૌ કોઇ પિતાના મકાનમાં, પિતાના ઓરડામાં ચિત્રે શા માટે મૂકે છે? જો ખાલી શોભા માટે જ રાખતા હોય તે ગમે તે ચિત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org