________________
૪૧૬
મૂળ જૈન ધર્મ અને છે. જેમ કોઈએ રાત્રિભોજનનો ત્યાગ કરવાને નિયમ અંગીકાર કર્યો તેથી તેની દિવસે ભજન કરવાની વાત આપે આ૫ સિદ્ધ થઈ જ જાય છે તે જ રીતે ઉપરની વાત સમજી લેવી.
એ મુજબ ચારે નિક્ષેપાને પરસ્પર સંબંધ સમજી લેવાને છે. તેમાં વિશેષ એટલું છે કે–જેનો ભાવ નિક્ષેપ શુદ્ધ અને વંદનીય છે તેના જ બાકીના નિક્ષેપા વંદનીય અને પૂજનીય છે. બીજાના નહિ,
શંકા કોઈ એમ પ્રશ્ન કરે કે–મરેલા બળદને જોઈને કોઈ પ્રતિબંધ પામે તેથી શું તે પૂજવા યોગ્ય બની જાય છે ?
સમાધાન તે તેને ઉત્તર સ્પષ્ટતયા મળી રહે છે કે – શાસ્ત્રકારે, જેનો ભાવનિક્ષેપ વદન પૂજન કરવા લાયક છે, તેના જ બાકીના ત્રણ નિક્ષેપ પૂજવા માટે ફરમાવે છે.
સાક્ષાત બળદને કોઈએ પૂજવા લાયક માન્ય નથી. તેથી તેના નામ આદિક પણ પૂજનીક ઠરતાં નથી.
રાજા કરકડુ વગેરે પ્રત્યેક બુદ્ધ મહર્ષિએ ભરેલા બળદને જોઈને પ્રતિબોધ પામ્યા હતા. પણ ભાવબળદ વંદનીય નહિ હોવાથી તેમના પ્રતિબોધમાં કારણભૂત બળદનાં નામ આદિક વંદના કરવા લાયક ગણાયાં નથી.
ચારે નિક્ષેપા વંદનીય છે તે માટે
સવને દાખલ શ્રી ઉપાસક દશાંશ સૂત્રમાં આનંદ શ્રાવકે અન્ય તીથીઓને નહિ વાંદવાની જે પ્રતિજ્ઞા લીધી છે, તેથી જ જેનો ભાવ નિક્ષેપ વંદનીય છે. તેના ચારે નિક્ષેપા વંદનીય ઠરે છે. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org