________________
૧૪
મૂળ જૈન ધર્મો અને
શિષ્યાના સમધમાં એવી શ્રદ્ધા ન રહી કે જેવી શ્રૃતધા ઉપર રહેવી જોઈ એ.
આ કારણથી જ વલ્લભી યુગપ્રધાન પટ્ટાવલીમાં આજે આપણે મહાગિરિના શિષ્ય લિસ્સહ તથા સ્વાતિ જેવા બહુશ્રુતાના નામ પણ જોઈ શકતા નથી.
આ સુહસ્તીની સ્થવિર પરપરા પ્રતિદિન વ્યવસ્થિત અને પ્રબળ થતી ચાલી અને આય વજ્ર સુધી એ જ પ્રકારે ઉન્નતિ કરતી રહી પણ આ વજ્રના સમયમાં એ વખત પડેલા દીર્ધકાલિન દુકાળના કારણે જૈન શ્રમણ સંધ બહુ છિન્નભિન્ન થઈ ગયા. વજ્રપ્રમુખ સેંકડો સ્થાવિરે દુષ્કાળના કારણે અનશન કરીને પરલેાક સીધાવી ગયા. જે જીવિત રહ્યા તેએ એકબીનથી બહુ દૂર ચાલી ગયા.
આ વ પછી સર્વ સંમતિથી આરક્ષિત સધસ્થવિર નિમાયા અને અંત સુધી સÜસ્થવિર રહ્યા. પરંતુ તેમના સ્વર્ગવાસ પછી સ્થવિરામાં એ દળ થઈ ગયા.
દુષ્કાળને લીધે જે શ્રમણુસધ પૂ` કે ઉત્તરમાં દૂર સુધી ચાલી ગયેા હતેા તેમણે આય રક્ષિતની પછી આનન્દિલને પોતાના નવા સધ સ્થવિર નિમ્યા. અને જે શ્રમણ્સધ દક્ષિણ, પશ્ચિમ અને મધ્ય ભારતમાં વિચરતા હતા તેમણે આરક્ષિતની પછી તેમના શિષ્ય પુષ્યમિત્રને સંધ સ્થવિર માન્યા. કારણ તે આયરક્ષિતના ઉત્તરાધિકારી હતા.
આ પ્રમાણે વિક્રમની ખીજી સદીમાં શ્રમણુસંધની બે શાખા થઈ ગઈ તેા પણ તેમના આચાર મામાં કઈ પણ શિથિલતા આવી નહોતી. સર્વ શ્રમણગણ આચારાંગ સૂત્રની અનુસાર એક એક પાત્ર અને માત્ર શીતકાળમાં આઢવાને માટે એક, એ કે ત્રણ વસ્ત્ર રાખતા હતા.
ચાલપટ્ટતા હજુ સુધી પ્રચાર થયા નહાતા પણ કટિબધ ( અગ્રાવતાર)ના લગભગ સાર્વત્રિક પ્રચાર થઈ ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org