________________
૩૬૨
મૂળ જૈન ધર્મ અને
લંકાશાહ અને સમગ્રહ શ્રી કલ્પસૂત્રમાં ઉલ્લેખ છે કે ભગવાન મહાવીરના નિર્વાણના સમયે બે હજાર વર્ષની મુદ્દતનો ક્રર ભસ્મગ્ર બેઠે હતો. તેનું ફળ એમ જણાવવામાં આવે છે કે—બે હજાર વર્ષ સુધી શ્રમણ સંઘની ઉદયપૂજા નહિ થાય.
સ્થાનકવાસીઓનું કહેવું છે કે એ બે હજાર વર્ષની મુદ્દત પૂરી થઈ તેથી લોંકાશાહનો જન્મ થયે અને તેણે ધર્મને ઉદ્ધાર કર્યો. સ્થાનકવાસીઓએ પ્રસંગાનુસાર આ વાત ઘટાવી દીધી છે છતાં તેમાં ક્ષતિ છે અને તે યથાર્થ નથી.
ભસ્મગ્રહના બે હજાર વર્ષ વિ. સં. ૧૫૩૦ માં પૂરા થાય છે ત્યારે લોકશાહે તેમનો મત વિ. સં. ૧૫૦૮ માં ચલાવવાનું શરૂ કર્યું હતું. એટલે ભસ્મગ્રહ ઉતરવા પહેલાં બાવીશ વર્ષ અગાઉ લેકા શાહે નો મત શરૂ કરેલો. તેથી સ્થાનકવાસીઓની વાત ઘટી શકતી નથી.
સંવત પર અઠેતરઉ જાણિ, લુંકુ લેહલ ભૂવની ખાણ, સાધુ નિંદા અહર્નિશ કરઈ ધમ ધડાબંધ ઢીલઉ કરઈ. ૨ ટાલઈ વિનય વિવેક વિચાર, ટાલઈ સામાયિક ઉચ્ચાર, પડિકમણનઉં ટાઈલ નામ, ભાઈ પડિયા ઘણુ તિણિગમ. ૪ સવંત પનરનું ત્રીસઈ કાલિ, પ્રગટ્યા વેષ ધાર સમકાલિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org