________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૬૧
ત્યાં તેના –કયાંક સાધુ, કયાંક જ્ઞાન, કયાંક અરિહંત, ક્યાંક છદ્મસ્થ તીર્થકર એમ જુદા જુદા અર્થ કરીને નવા
બનાવ્યા, લેકાગચ્છ પહેલેથી પાર્ધચંદ્રસૂરિના તબ્બા માનતા હતા તેમ જ માનતા રહ્યા અને આજે પણ તેમ જ માને છે. ત્યારે સ્થાનકવાસીઓ શ્રી ધર્મસિંહ મુનિના ટમ્બાવાળા અર્થને માનવા લાગ્યા અને આજે પણ તેમ જ માને છે.
આથી સમજી શકાશે કે લંકાશાહે એક પણ સૂત્ર લખ્યું નહોતું, તેમની પાસે એક પણું સૂત્ર હતું નહિ તેમ જ તેમને અર્ધમાગધી ભાષાનું જ્ઞાન પણ નહોતું. એટલે લંકાશાહે બત્રીસ સૂત્રોની માન્યતા ચલાવી નહોતી.
બીજું એ કે શ્રી ધર્મસિંહજી મુનિ તથા શ્રી લવજી ઋષિની પહેલાં લોકાગચ્છ બહુ પ્રસરેલે નહોતો. પણ આ બે મુનિઓએ તથા ત્રીજા ધર્મદાસજી મુનિએ અથાગ શ્રમથી તથા અનેક શિષ્યોને જુદા જુદા પ્રાંતમાં મેકલીને સ્થાનકવાસી સંપ્રદાય ખૂબ વધાર્યો
છતાં એટલું તે ખરૂં જ કે તેમને એટલી મોટી ફતેહ મળવાનું કારણું પણ હતું. મૂર્તિપૂજકેએ મૂતિ પૂજાને આડંબર એટલે બધે વધારી દીધો હતો અને મૂર્તિપૂજા એવી ખર્ચાળ બનાવી દીધી હતી કે તેથી ઘણું લેકે કંટાળી ગયા હતા અને જે આ મુનિઓએ મૂર્તિ વિરુદ્ધ પિકાર ઉઠાવ્યું કે તરત આ કંટાળેલા કે તેમાં ભળી ગયા.
સ્થાનકવાસી સંપ્રદાયમાં વિશેષ અનુયાયીઓ તે વખતે થવાનું મુખ્ય કારણ એ જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org