________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૧
૩૪૧
લીંબડી પણ એક વખત કોઈ રાજાએ ભાંગ્યું હોય અને પછી ફરીથી બીજા કોઈએ વસાવ્યું હોય એમ બની શકે અને એ રીતે મુનિશ્રીનું લખાણ સાચું હોઈ શકે પણ તેથી મેં લખેલી વાત બેટી કરી શકતી નથી.
લેકશાહ સંબંધીને “જૈન સિદ્ધાંત” માસિકમાંના મારા લેખમાં મેં જુલાઈ ૧૯૬૧ના અંકના ૨૧મે પાને ચેખું લખ્યું છે કે – લેકશાહના જન્મ સ્થળ વિષે પણ મતભેદ છે પરંતુ યતિ ભાનુ ચંદ્રની વાત વિશ્વાસપાત્ર હેવાથી તેમનું જન્મ સ્થળ લીંબડી હેવાને જ વિશેષ સંભવ છે. વળી એ વાત વિશેષ માન્ય ગણવાનું કારણ એ પણ છે કે લંકાશાહના ફઈના દીકરા લખમસી પણ લીંબડીમાં હતા.”
યતિ ભાનચંદ્ર લેકશાહના અનુયાયી અને લંકાશાહ પછી ફકત ૪૪ વર્ષે થયેલા તે સાચા કે આજના વગર પ્રમાણે ગપ્પા મારનારા સાચા ગણાય?–
લંકાશાહ સંબંધી સ્થા. સાહિત્ય સ્થાનકવાસી સંપ્રદાય લેકશાહને પિતાના આદ્ય પુરુષ માને છે એ વસ્તુ એતિહાસિક સત્યથી તદ્દન વિરુદ્ધ છે એટલું જ નહિ પણ લોકાશાહના જન્મ, જન્મસ્થાન, જીવન વગેરે સંબંધી સ્થાનકવાસીઓ આજે જે માન્યતા ધરાવે છે તે માન્યતાઓ તદ્દન ખોટી છે કારણ કે એતિહાસિક સત્યથી તે માન્યતાઓ તદ્દન ઊલટી સાબિત થાય છે.
લોકશાહ સંબંધી જે કંઈ થોડું સાહિત્ય સ્થાનકવાસીઓએ તૈયાર કરેલું છે તે આ પ્રમાણે છે – (૧) મુનિ જેઠમલજીના સમક્તિસાર પુસ્તકમાં લોકાશાહ સંબંધી
ઉલ્લેખ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org