________________
પ્રકર્ણ એકવીશમુ લાંકાશાહ
લાંકાશાહ સંબંધી હાલમાં થાડા વખતથી આધુનિક સ્થાનકવાસી લેખકાએ પાતાની મનઘડત ખેાટી વાતે ફેલાવી છે અને સ્થાનકવાસીઓમાં લાંકાશાહ સબંધી એ કલ્પિત વાતેથી ખાટી માન્યતા ઉત્પન્ન કરી છે.
આધુનિક સ્થાનકવાસી લેખકાએ ઐતિહાસિક હકીકતા ઉપલબ્ધ હાવા છતાં તે જાણવાની દરકાર કરી નથી ત્યારે તેમની ઉપજાવી કાઢેલી વાતેાતે વિશ્વાસપાત્ર હરાવવા કોઈ આધાર કે પ્રમાણ આપ્યું નથી.
લાંકાશાહના સમકાલિન તેમ જ તેમની પછી તુરત જ થયેલા અનેક લેખકોએ લાંકાશાહ સંબંધી ઘણી હકીકતો તેમના ગ્રંથામાં લખી છે અને તે સ` આજે ઉપલબ્ધ પણ છે.
પ્રાચીન લેખકે એ લેાંકાશાહ સંબંધી આપેલી હકીકતે જોતાં આધુનિક સ્થાનકવાસી લેખકાએ ફેલાવેલી વાતા ખાટી દરે છે તેથી લાંકાશાહ સમધી સત્ય હકીકત જાણવા માટે આ પ્રકરણ લખવાના પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. કારણ કે ધનું મૂળ અહિંસા અને સત્ય છે હિંસા અને અસત્ય એ તે મિથ્યાત્વના પડખાં છે.
તા. ૨૦-૧૦-૧૯૬૧ના અંકમાં
સ્થાનકવાસી જૈન ” પત્રના ધર્મસિંહજી મુનિની જયંતિને રિપે છપાયા છે તેમાં સદાનંદી મુનિશ્રી ટાલાલજીએ કહ્યું છે કે—
**
"
“ મુંબઇથી નીકળતા જૈન સિદ્ધાંત ' પત્રે ધર્મપ્રાણ લેકાશાહ પર ઘણા અણછાજતા આરેાપે! મૂકથા છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org