________________
હાલના સંપ્રદાય પ્ર. ૨૦
૩૨૭
હવે બીજી વાત—તેમની આશકાએ શી હેઈ શકે તે વિચારીએ. તેમના સમયમાં સંપ્રદાયવાદ બહુ તીત્રણે પ્રચલિત હતા એ તેા ઇતિહાસ સ્પષ્ટ રીતે કહે છે, એટલે તેમને જે મહત્વની શકાઓ ઉત્પન્ન થઈ હોય તે દ્દિગંમર સંપ્રદાય અને શ્વેતાંબર સોંપ્રદાયના મતભેદાના વિષયેા સબંધી ખાસ કરીને હાઈ શકે.
જો શ્રી કુંદકુંદાચાય ને આ મતભેદો સંબધી તીર્થંકર ભગવાન તરફથી સમાધાન મળ્યું હોત તે તે વાત તેએ ભગવાનના નામે સ્પષ્ટ કર્યા વિના કદાપિ રહી શકત નહિ. પણ શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન તરફથી અમુક સમાધાન મળ્યું છે એ વાત ક્યાંય જણાવી નથી. એથી સિદ્ધ થાય છે કે તેમને તીર્થંકર ભગવાન પાસેથી કાઈપણ પ્રકારનું સમાધાન મળ્યુ નહેાતુ,
સન શ્રી તીર્થંકર ભગવાન તા ભરતક્ષેત્રમાં જૈનધમ કેવ રીતે સુચાઇ રહ્યો છે, શ્વેતાંબરા દિગબરા કેવી રીતે લડાલડી કરીને ધર્મને હાનિ પહોંચાડી રહ્યા છે વગેરે હકીકત જાણતા જ હોય અને તે વખતે ભરતક્ષેત્રમાંથી જો કેઇ પણ મુનિ વિદેહક્ષેત્રમાં ભગવાન પાસે જાતે જાય તે ભગવાન આવી રીતે ધર્મને હાનિ ન પહોંચાડવી અને સત્ય વાત આમ છે એમ કહ્યા વિના રહેજ નહિ.
તીર્થંકર ભગવાન ધર્મને હાનિ પહોંચતી હોય ત્યારે ચૂપ રહેજ નહિ એટલુ જ નહિ પણ ધના ભાગલા થવામાં જે શકાઓ અને જે કારણે ઉપસ્થિત થયેલા હતા તેનું નિરાકરણ કર્યા વિના રહેજ નહિ અને ભગવાને કહેલા તે નિશકરણ અનુસાર સર્વને સમજાવી ધર્મની એકતા કરવાનું શ્રી કુંદકુંદાચાર્ય ચૂત નહિ.
પરંતુ શ્રી કુંદકુંદાચાર્યે એકતાની વાત તેા છોડી દીધી હતી. એટલું જ નહિ પણ ઊલટુ ધર્મમાં સતભેદ-સ'પ્રદાયવાદ વધે અને કાયમ થાય એ રીતના જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org