________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૩૨૫
આ પ્રમાણે શ્રી કુંદકુંદાચાર્યની વિદેહગમનની ક્યા “ભગવાન કુંદકુંદાચાર્ય” નામનું પુસ્તક કે જે દિગંબર જૈન પુસ્તકાલય, સુરત તરફથી પ્રસિદ્ધ થયેલ છે તેમાં આપેલ છે.
વિદેહગમન અવિશ્વસનીય
હેવાના કારણે હવે આ કથા શા માટે અવિશ્વનીય અને ઉપજાવી કાઢેલી દેખાય છે તેને વિચાર કરીએ.
બારમી સદી સુધીના શિલાલેખમાં આ વિદેહગમનની વાતનું નામ નિશાન નથી. પણ એ શિલાલેખમાં તાત્કાલિક ભાષાના પ્રાંજલે વિદ્વાન, સિદ્ધાંતશાસ્ત્રના પારંગત, સમ્યક શ્રદ્ધાની, પૂર્ણ સંયમી, દુર્ધર તપસ્વી, પ્રથમાભિધાની અને ચારણદ્ધિ (આકાશગામિની વિધા)ને ધારી હતા એમ બતાવેલું છે.
- હવે જે આચાર્યશ્રી પોતે ચારણદ્ધિ (લબ્ધિ) ધારી હતા તે તેઓ પોતે જાતે જ તીર્થકર ભગવાન શ્રી સીમંધરસ્વામી પાસે પિતાની ઈચ્છાથી જઈ શકત. તેમને બેલાવવાને તેમના પૂર્વભવના ચારણહિધારી મિત્રોને અહીં આવવાની જરૂર નહેતી એટલું જ નહિ પણ ભગવાન પાસે સર્વ શંકાનું સમાધાન થઈ ગયા પછી પણ એ જ મિત્રોને આચાર્યશ્રીને મૂકવાને અહીં સુધી આવવાની જરૂર નહોતી. કારણ કે આચાર્ય શ્રી પિતે જ પિતાની ચારણધિની શકિતથી પાછા આવી શકત.
ચારણાદ્ધિને ઉપયોગ ધર્મકાર્ય માટે તે કરી શકે પણ વ્યવહારિક કાર્ય માટે તે તેનો ઉપયોગ ન જ કરી શકાય, અને અહીં તે શ્રી કુંદકુંદાચાર્ય પોતે ચારણુગદ્ધિ ધારી હોવા છતાં તેને લેવાને અને મૂકવાને તેમના ચારણુઋદ્વિધારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org