________________
હાલના સંપ્રદાયે પ્ર. ૨૦
૧. સમયસાર ૭. શીલ પ્રાભત ૧૩. રયણસાર ૨. પ્રવચનસાર ૮. બધ પ્રાભૃત
૧૪. દ્વાદશાનુપ્રેક્ષા ૩. નિયમસાર ૯. ભાવ પ્રાભત
૧૫. દશ ભકિત ૪. પંચાસ્તિકાય ૧૦. મહા પ્રભુત ૧૬. મૂળાચાર ૫. દર્શન પ્રાભત ૧૧. સૂત્ર પ્રાકૃત
૧૭. પરિકર્મ ૬. ચારિત્ર પ્રાભૂત ૧૨. લિંગ પ્રાભત
પ્રાભત એ સંસ્કૃત શબ્દ છે. પ્રાકૃતમાં તે પાહુડ કહેવાય છે. જેમકે દર્શન પાહુડ વગેરે.
પરિક વિચ્છેદ ગયેલ છે. બાકીના 2થે આજે પણ ઉપલબ્ધ છે. તેમના ઘણા ખરા ગ્રની પ્રાકૃત ગાથાઓને સંસ્કૃતમાં અનુવાદ થયેલ છે. તેમજ મુખ્ય ગ્રંથ ઉપર ટીકા પણ લખાઈ છે. તેમાં ખાસ કરીને શ્રી અમૃતચંદ્રાચાર્યની ટીકાઓ ઉત્તમ છે. અને તેમની ટીકાઓથી જ કુંદકુંદાચાર્યના ગ્રંથે ઘણી વિશેષ પ્રસિદ્ધિ પામી શક્યા છે.
તેમના લગભગ બધા પુસ્તકો તથા ટીકાઓના હિંદીમાં અનુવાદ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. અને પહેલા ચાર પુસ્તકના તેની ટીકા સહિત ગુજરાતીમાં પણ અનુવાદ પ્રસિદ્ધ થયેલા છે.
સમયસાર ગ્રંથની શ્રેષ્ઠતા શ્રી કુંદકુંદાચાર્યના બધા ગ્રંથોમાં સમયસાર ગ્રંથ સૌથી શ્રેષ્ઠ છે. તેમણે બીજું કાંઈ પણ લખ્યું ન હતું અને આ એક સમયસાર ગ્રંથ જ લખ્યો હોત તે પણ શ્રી કુંદકુંદાચાર્યની વિદ્વત્તા એટલી જ અંકાત એમ હું માનું છું. કારણ કે સમયસાર એ અજોડ અને અસાંપ્રદાયિક ગ્રંથ છે.
સમયસાર એ નિશ્ચય નયથી પ્રતિપાદન કરતે મૌલિક તાવિક ગ્રંથ છે અને એ ગ્રંથ તેમની પહેલાં કે તેમની પછી હજુ સુધી કોઈ લખી શક્યું નથી તે પણ તેમની મહત્તા પુરવાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org