________________
૨૯૮
મૂળ જૈન ધમ અને
ભદ્રમાડું
અને ચદ્રગુપ્ત
જે જૈને શ્રુતકેવળીભદ્રષાહુ અને મૌય સમ્રાટ ચંદ્રગુપ્તને સમકાલીન માને છે તેએ આ સમકાલીનતા સંબંધમાં ત્રણ વાત કહે છેઃ— ( ૧ ) ચંદ્રગુપ્તના રાજ્યમાં બાર વર્ષાંતે દુકાળ પડ્યો હતા તે સમયે અને તેની પછી પણ ઘણાં વખત સુધી ભદ્રબાહુ જીવિત રહ્યા હતા. (૨) ચંદ્રગુપ્તને એક સમયે સાળ સ્વપ્ના આવ્યા. રાજાએ ભદ્રબાહુ સ્વામી પાસે જઈને તેના ફળ પૂછ્યા. તેના જવાબમાં શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામીએ દુષમકાળના ભાવી અનર્થાંનુ વર્ણન કર્યું.
(૩) ચંદ્રગુપ્ત રાજાએ શ્રુતકેવળી ભદ્રબાહુ પાસે દીક્ષા ગ્રહણ કરી અને તેમની સાથે દક્ષિણ દેશ તરફ ચાલ્યા ગયા. આ ત્રણ બાબતે શ્રુતકેવળી ભદ્રબાહુ અને સમ્રાટ ચંદ્રગુપ્તની સમકાલીનતા બતાવનારી છે.
ભદ્રબાહુ અને ચદ્રગુપ્ત સમકાલીન નહાતા તેના પુરાવા
ઉપરની વાતેને સાચી માની લઈએ તે ચંદ્રગુપ્તને સત્તા સમય વીર નિર્વાણુના ૧૭૦ પછી હાઈ શકે નહિ. કારણ કે ભદ્રબાહુ સ્વામીને સ્વર્ગવાસ વીર નિર્માણ સંવત ૧૭૦ માં આવે છે. પરંતુ ચંદ્રગુપ્તના સમયને પ્રારંભ વીર નિર્વાણુથી ૨૧૦ વર્ષ પછી થયેલ છે. એટલે ભદ્રબાહુના સ્વ`ગમન પછી ચાલીશ વર્ષ પછી ચંદ્રગુપ્તના સમયને પ્રારંભ થાય છે તેથી તેઓ સમકાલીન હોઇ શકતા નથી.
દિગંબર ગ્રંથોમાં શ્રુત કેવળ ખદ્રબાહુ સ્વામીના આચાય પદને કાળ વીર સ. ૧૩૨ થી ૧૬ર બતાવ્યા છે. અને મૌય ચંદ્રગુપ્તને રાજ્યકાળ વીર્ સ. ૨૧૫ થી શરૂ થતા ખતાન્યેા છે. એટલે દિગ ંબરાની જ કાળગણત્રી પ્રમાણે ભદ્રખાહુ તથા ચંદ્રગુપ્ત સમકાલીન બની શકતા નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org