________________
૨૧૮
મૂળ જેને ધર્મ અને
આ ઉપરથી એ તે સ્પષ્ટ સમજી શકાય છે કે આ અધ્યયન લખનાર જંબૂસ્વામી પછી થયેલા છે એ તો નક્કી.
સએલવ અ ને ઝઘડે જંબૂસ્વામી પછી ચાલતે જ હતો તે આર્યરક્ષિત સૂરિના વખતમાં ઉગ્ર થયા હતે એમ સમજાય છે અને તે પછી તરત જ તાંબર દિગંબર બે પક્ષ પડ્યા તે ઈતિહાસ પ્રસિદ્ધ હકીકત છે.
વેતાંબરોએ સચેલકત્વ ભગવાન મહાવીરના વખતથી ચાલુ હતું એમ બતાવવા સત્ર શાસ્ત્રોમાં ઘણું ફેરફાર ઉમેરા કર્યા હતા તે પ્રમાણે ભગવાન મહાવીરના ચરિત્રમાં પણ સચેલકતવના પ્રતિપાદન માટે આ પ્રસંગ ઉમેરી દીધું હોય તો તેમાં કાંઈ નવાઈ જેવું નથી.
જેઓ તીર્થકર ભગવાનને સર્વજ્ઞ માનતા હોય અને સર્વજ્ઞના પ્રતિપાદનમાં કયાંય વિરોધ, અસંગતતા કે વિસંવાદિતા ન હોય એમ માનતા હોય તેઓને તે ભગવાને અચેકલ જ પ્રરૂપ્યું છે તેમાં શંકા હેઈ શકે જ નહિ.
પણ જેઓ સંપ્રદાયવાદી મતાગ્રહી છે તે તો વિરોધ કે વિસંવાદિતાને વિચાર કર્યા વિના જ બધું જ ભગવાનના નામે ચડેલું સાચું માની લીએ તે સ્વાભાવિક છે.
આ પ્રમાણે સૂવાનુસાર સાધુ માટે મુખ્ય ધર્મ અચલકત્વ જ છે. એ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. છતાં એ સત્યને છુપાવવા માટે
પાંચ બેટા બચાવે ઉપજાવી કાઢીને કહેવામાં આવે છે કે – (૧) અચલકને અર્થ જીર્ણ અલ્પવસ્ત્રધારી એ જ થાય છે. (૨) ભગવાન મહાવીર નગ્નપણે વિચરતા પણ તીર્થકર ભગવાન
છદ્મસ્થને નગ્ન દેખાય નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org