________________
૧૯૮
મૂળ જૈન ધમ અને
કારણ કે મૂળ વાત એ છે કે ભગવાન મહાવીરે સર્વ સાધુઓ માટે સામાન્ય રીતે નગ્નત્વ પ્રરૂપ્યુ છે અને પ્રભુ પાતે પણ નગ્ન રહેતા અને નગ્ન ઢેખાતા હતા તે વાત તા સિદ્ધ થઈ ગઈ છે.
સ'પ્રદાયવાદીઓના તર્ક અને તેનાં સમાધાન
તર્ક ૧. નગ્નભાવસુ ડેલાવ
સંપ્રદાયવાદી નગ્ન માવના અથ ભાવ-નગ્નતા કરે છે. નગ્નભાવ શબ્દમાં ભાવ શબ્દ આવે છે તેથી ભાવનગ્નતા અર્થ સ્પષ્ટ છે. સવ સાચા સાધુએ નગ્નભાવથી રહે છે પછી ભલે તે વસ્ત્રધારી હોય.” આ પ્રમાણે તેઓ કહે છે.
સંપ્રદાયવાદીએ એ પણ કબૂલ કરે છે કે શ્રી સૂત્રકૃતાંગ વગેરે સૂત્રામાં શ્રમણાના વર્ણનમાં આ બન્ને શબ્દો ઘણે ઠેકાણે આવેલા છે. પરંતુ કહે છે કે તેના અર્થ તે ભાવનગ્નતા થાય છે !
મતને
સપ્રદાયવાદીએ ભગવાનના વસ્તાને પેાતાના અનુકૂળ બનાવવા માટે તેના કેવી રીતે ખાટા અ કરે છે તેના આ નમૂના છે.
નગ્નભાવ એટલે નગ્ન રહેવાના ભાવ, કાયમ નિર ંતર નગ્ન રહેવાને ભાવ અથવા વૃત્તિ.
સુડભાવ એટલે માથાના કેશને લાચ કરીને મુડિત રહેવાના ભાવ અથવા વૃત્તિ.
આ બન્ને શબ્દ સાધુના શરીરના બાહ્ય લક્ષણના વનના ઘોતક છે. અહીં સાધુના આત્માના આંતરિક ભાવ સાથે કાંઈ સબંધ નથી.
નગ્નભાવ શબ્દને ઉલટાવવાથી એટલે ભાવ શબ્દને નગ્નની પહેલાં મૂકવાથી ભાવનગ્ન શબ્દ બની શકે છે. એટલે કે સંપ્રદાયવાદીઓએ ભગવાનના શબ્દને ઉલટાવીને તેને ભાવનગ્નતા અથ કર્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org