________________
૧૨૯૬
૨. સત્ય છુપાવીને
ભગવાને સર્વ સાધુ માટે સામાન્યપણે નગ્નત્વ પ્રધ્યુ નહેતુ એમ ખાટી રીતે સમજાવીને અને નગ્નત્વ વિચ્છેદ ગયું છે એવી ખેાટી લાષણા કરીને સઐલકપણાની પ્રરૂપણા કરવામાં આવે તે.
૩. ભગવાનના વચનાના લાપ કરીતે
મૂળ જૈન ધમ અને
સંલય શબ્દથી શ્રીમુક્તિ પૂરવાર થતી હોવાથી શિખરે એ જેમ તેમનાં ખંડાગમમાંથી સંજય શબ્દ કાઢી નાખવાનું ઠરાવ્યું તે પ્રમાણે સચેલવાદીઓ પણ આચારાંગ, દશવૈકાલિક વગેરે સૂત્રમાંના અચલકત્વ સંબંધના સૂત્રેા કાઢી નાખે પછી સચેલકત્વ નિવિંવાદ રીતે સાબિત રહી શકે. કારણ કે પછી ભગવાને શુ કહ્યુ હતુ તે જાણવાનું સાધન કાઈ ને રહે નહિ.
પહેલી રીતથી—સત્યનું પાલન થાય છે.
ખીજી રીતથી—મિથ્યાત્વનું પાલન થાય છે.
ત્રીજી રીતથી—સ્વમતનું પાલન થાય છે.
સંપ્રદાયવાદીઓએ કઈ રીત અંગીકાર કરી છે અને સાચા જૈન ધર્મીએ કઈ રીત અંગીકાર કરવી જોઈ એ તે વાંચક સારી રીતે સમજી શકે તેમ છે.
સુત્રામાં વિરાધાભાસ
ભગવાનના વચનમાં કયાંય પણ વિધાભાસ કે અસંગતતા કે વિસંવાદ હોઈ શકે નહિ તે નિર્વિવાદ અને નિશ્ચિત વાત છે. એટલે ઉપરના ભગવાનના વચન સાથે ખીજા સત્રમાંના કાઈ પણુ વચન સાથે વિરાધાભાસ, અસગતતા કે વિસંવાદ ણાતા ઢાય ત્યારે ત્યાં કાંઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org