________________
હાલના સંપ્રદાયો પ્ર. ૧૪
૧૫
ભગવાનના વચનનું ઉલ્લંઘન કરનારી મરૂપણા છે. અને ભગવાનના વચનની વિરૂદ્ધ પ્રરૂપણા કરવાનું ફળ થ્રુ આવે છે તે સંપ્રદાયવાદીઓએ સમજી લેવાનુ છે.
48
ઇતિહાસવેત્તા મુનિશ્રી કલ્યાણવિજયજી મહારાજ તેમના શ્રમણુ ભગવાન મહાવીર ’પુસ્તકના ૨૮૨ મે પાને લખે છે કે
“આચારાંગ સૂત્રના અર્ચલતા પ્રતિપાદક ઉલ્લેખાને જિનકલ્પ પતિપાદક હરાવી દીધા અને તે સમયના ગ્રંથકાર ચાલપટ્ટની ગણના સ્થવિર પીએના મૂળ ઉપકરામાં કરી ચૂક્યા હતા.”
એકની એક વાત ત્રણ રીતે કહી શકાય
સચેલકત્વ ધારણ કરવાની વાત નીચે પ્રમાણે ત્રણ જુદી જુદી રીતે કહી શકાય છે—
૬. સત્ય સ્વીકારીને
ભગવાન મહાવીરે સર્વ સાધુ માટે સામાન્ય રીતે અચેલકત્વ-નગ્નત્ર પ્રરૂપ્યું હતું તે વાત ખરી પરંતુ હાલના પાંચમા આરામાં શરીરતુ ખધારણુ નિખળ થઈ જવાથી તેમ જ અત્યારના દેશાચાર પ્રમાણે વ્યવહારિક સયાગા નગ્નત્વ નીભાવી શકે તેમ નહિ હોવાથી નગ્નત્વ ધારણ કરી શકતા નથી, પરંતુ ભગવાન મહાવીરે અપવાદ તરીકે જે સગેલકત્વ પ્રરૂપ્યુ છે તેના આશ્રય લઈને સચેલકત્વ સ્વીકારીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org