________________
મૂળ જેન ધર્મ અને લજા સહન નહિ કરી શકનાર
માટે લંગોટની આજ્ઞા આચારાંગ સૂત્રના આઠમા અધ્યયનના સાતમા ઉદ્દેશાના પહેલા સૂત્રમાં લખ્યું છે કે
જે ભિક્ષુ અચેલ-સંયમ ધારણ કરે છે તેને જે એ વિચાર આવે કે હું તૃણસ્પર્શની બાધાને સહન કરી શકું, શીતસ્પર્શની બાધા સહન કરી શકું, ઉષ્ણ સ્પર્શની બાધા સહન કરી શકું પરંતુ લજજાના પ્રચ્છાદનને છોડવાને અસમર્થ છું, તે તે કટિબંધ-લગોટ ધારણ કરે.”
–સળંગ સૂત્ર નં. રર૩ આ ઉલ્લેખો ઉપરથી સ્પષ્ટ થાય છે કે – (૧) ભગવાને સાધુ માટે મૂળ અથવા મુખ્યત્વે અલકતવ જ
પ્રરૂપેલ છે. પણ (૨) જે સાધુ શીત (ઠંડી) સહન કરી ન શકે તેને માટે
૧ થી ૩ એકથી ત્રણ વસ્ત્રની છૂટ આપી છે અને તે પૂણ ફક્ત ઠંડી પડતી હોય ત્યાં સુધીની, ઠંડીના કાળ
પૂરતી જ છૂટ આપી છે. (૩) જે સાધુ લજજા સહન કરવાને અશક્ત હોય તેને
કટિબંધ-લગેટ રાખવાની છૂટ આપી છે.
આ પ્રમાણે આચારાંગ સત્રમાં શીત પરિસિહ સહન કરવા અસમર્થ સાધુને માટે ફી શીતકાળમાં વધારેમાં વધારે ત્રણ વરસ સુધીનું વિધાને કરેલ છે અને લજજાશીલ સાધુને માટે ફક્ત લગેટીની અનુજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org