________________
હાલના સંપ્રદાય પ્ર. ૧૩
૧૮૧
શકતી ઉગ્ર કેશિશ કરવી જોઈએ. માટે દરેક મુમુક્ષુએ એકાંત આગ્રહ, ખાટી માન્યતાઓ છોડી દઈને શુદ્ધ જૈન ધમ અનુસરવાના, સર્વજ્ઞતીર્થંકર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતને તે રીતે જ સત્ય માનવાના આગ્રહ ધારણ કરવા જોઈએ.
જૈનધર્મને છિન્નભિન્ન કરનારો દુષ્કાળ વીતી ગયા છે. અને જૈનધર્માની ઉન્નતિ માટેના સારો કાળ બહુ નજીકમાં આવી રહેલ છે. ત્યારે સર્વ સપ્રદાયાએ ખેાટી માન્યતાઓને તજી દઈને સર્વેએ એકત્ર થઇને આવતા સારા કાળમાં જૈન ધર્મની ઉન્નતિને મપૃષ્ઠ વેગ મળે તેમ કરવાની સ જૈનાની ફરજ છે, ધર્મ છે.
ધની એ ઉન્નતિના કાળમાં કઈક મહાન યુગપુરુષ જરૂર ઉત્પન્ન થશે અને તે જૈનધર્માંની એકતા કરી જૈનધર્માની ઉન્નતિ કરશે. તે વખતે તે યુગપુરુષને ઉન્નતિનાં કાર્યમાં પૂરતી સફળતા મળે તે માટે સર્વાં જૈન સંપ્રદાયાએ આજથી જ પાતપેાતાના મતાગ્રહા છેડી દઈને એકતાના કાર્યમાં લાગી જવુ' જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org